SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ નીરજીણુ નિરાખી પણ હું રાગી કે, મન માંહો : લાલ; શુલગુરૂ સુમતિવિજય સુપસાય કે, રામે સુખ લહ્યો રે લાલ, જિજ ૪ શ્રી ૧ શ્રી ૩ શ્રી ૪ શ્રી ચંદ્રપ્રભુ જગદીશ દીપે, વિશ્વપાવન નાથ રે; નામ ઠવણા દ્રવ્ય ભાવે, કરત હાક સનાથ રે. નયરી ચંદ્રાનના નામે, મહુસેન મહીકત રે; રાણી માત લખમણા નયા, નામ ચંદ્રપ્રભુ વિખ્યાત રે. શ્રી ૨ નામ જા'ગુલી મંત્ર જાપે, પાપ વિષધર નાસ ૨; થાપના ત્રિઝુ લાકમાંહી, પૂજતાં સુખવાસ રે. પાછલે ભવે પદ્મરાજા, યુગ ધર મુનિ પાસ રે; ગ્રહી સયમ ચાગ સાખી, વૈજયંત નિવાસ રે. તીન અધિકા તીશ સાગર, પાળી પૂરણ ઞાય રે; પોષ માસે કૃષ્ણ ખાસ, જનમીયા જિનરાય છે. ગેવાસી પણ ઉદાસી, ભેાગવી વર રાજ રે; દાન વરસી ડેઈ છઠ્ઠું તપ, લહે વ્રત સામ્રાજ્ય રે. ઘાતીયાં ઢળ ચાર યૂરી, ચાર મહાવ્રત સૈન્ય રે; સમાસરણે ભાવ જિનવર, થયા સિદ્ધ વરેણ્ય ૨. સર્વ ક્ષેત્રે સર્વ કાળે, જગત વત્સલ રૂપ રે; ક્ષમાવિજય જિનરાજ મહિમા, પ્રગટ પુણ્ય સરૂપ ૨. શ્રી૦૮ આઠમાં શ્રી. ચદ્રપ્રભજિન સ્તુતિ, શ્રી શ્રી ૭ સેવે સુર વૃંદા, જાસ ચરણારવિંદા, અઠમજિન ચ'દા, ચંદ્ર વર્ષે સાહદા; મહુસેન ન્રુપ નંદા, કાપતાં દુઃખ દા, લંછન મિષ ચઢ્ઢા, પાય માનું સેવિદ્યા
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy