SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ જે નજર માંડી એને જેસે રે, તે તે ભવની ભાવઠ ખેશે રે એહનું રૂપ જોઈ જે જાણે છે, તેહને સુરનર સહુ વખાણે રે. શ્રી. ૨ એતે સાહેબ છે સયાને રે, મુને લાગે એહશું તાને રે, એતે શિવસુંદરીને રસી રે, મ્હારા નયણાં માંહેવસીયો રે શ્રી મેં સગપણ એ કીધું રે, હવે સઘલું કારજ સીધું રે, એ જીવન અંતર જામી રે, નિરંજન એ બહુનામી છે. શ્રી ૪ ઘણું શું એને વખાણું , હું તે જીવને જીવન જાણું રે, ઘણું જે એહને મલશે રે, તે માણસમાંથી ટકશે રે. શ્રી પ મનડાં જેણે એહશું માંડયાં તેણે રૂદ્ધિવંતાં ઘર છાંડયાં રે આગે જેણે એહ ઉપાસે રે, તેણે શિવસુખ કરતલ વાયે રે શ્રી ૦૬ આશિક જે એહના થાયે રે, તેણે સંસારમાં ન રહેવાય રે; ગુણ એહના જે ઘણાં ગાશે રે, તેતો આખરી નિર્ગુણ થારો શ્રી ૭ મેંત માડી એહશું માયારે, મુને ન ગમે જાની છાયા રે; વાચક ઉદયરત્ન એમ બેલે રે, કેઈ નાવે એને તેલેરે. શ્રી. ૮ શેલમાં શ્રી શાન્તિનાથ જિન સ્તુતિ. શાન્તિ જિનેશ્વર સમરીએ, જેની અચિરા માય, વિશ્વસેન કુલ ઉપન્યા, મૃગ લંછન પાય; ગજપુર નયરીને ધણી, કંચન વરણી છે કાય, ધનુષ ચાલીશ કેહડી, લાખા વરસનું આય. ૧ શાન્તિ જિનેશ્વર સોળમા, ચક્ર પંચમ જાણું, કુંથનાથ ચક્ર છઠ્ઠા, અરનાથ વખાણું એ ત્રણે ચક્રી સહી, દેખી આણું; સંજમ લેઈ મુગતે ગયા, નિત્ય ઉઠીને વંદે ૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy