________________
ચલ સુરાસુર રાજ, કિન્નર દેવ સમાજ;
આજ હે. સેવા રે સારે, કરજેડી કરી ૩ દશનથી દુખ દૂર, સેવે સુખ ભરપૂર
આજ હે. એણે રે કલિકાલે, કલ્પતરૂ અ છે. ૪ પુંડરિકગિરિ યાન, લહીએ બહુ યશમાન,
આજ હ. દીપે ૨ અધિકી, તસ જ્ઞાન કલા ઘણજી. ૫
પરચુરણ ચૈત્યવંદને શ્રી પરમાત્માનું ચૈત્યવંદન.
પરમેશ્વર પરમાતમા, પાવન પર મિ, જય જગગુરૂ દેવાધિદેવ નયણે મેં દિ. અચલ અકલ અવિકાર સાર, કરૂણા રસ સિંધુ, જગતિ જન આધાર એક, નિષ્કારણ બંધુ. ગુણ અનંત પ્રભુ તાહરા એ, કિમહી કન્યા ન જાય, રામ પ્રભુ જિન ધ્યાનથી,ચિદાનંદ સુખ થાય.
તુજ મુરતિને નિરખવા, મુજ નયણાં તરસે - તુજ ગુણગણુને બોલવા, રસના મુજ હશે. ૧ કાયા અતિ આનંદ મુજ, તુમ યુગ૫ર ફરસે
તે સેવક તાર્યા વિના, કહા કિમ હવે સરશે. ૨ એમ જાણીને સાહિબાએ, નેક નજર કેહિ જોય; જ્ઞાનવિમળ પ્રભુ (સુ) નજરથી, તે શું જે નવિ હોય; ૩
-