SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સયલ સંગ છડી કરીએ, ચારિત્ર લેઈશું પાય તમારા સેવીને, શિવ રમણી વરીશું. એ અળને મુજને ઘણાએ, પૂર સીમંધર દેવ; ઈહિ થકી હું વિનવું, અષા મુજ સેવ. ૪ શ્રી સીમંધર વિતરાગ, ત્રિભુવન તમે ઉપગારી; શ્રી શ્રેયાંસપિતા કુળે, બહુ શોભા તુમારી. ધન ધન માતા સત્યકી, જેણે જા જયકારી, વૃષભ લઈને બીરાજમાન, વદે નરનારી. | ૨ | ધનુષ પાંચસે દેહીએ, સોહીએ સોવન વાન; કીર્તિવિજય ઉવજઝાયને, વિનય ઘરે તુમ ધ્યાન ૩ સીમંધર પરમાતમા, શીવ સુખના દાતા પુફખલવઈ વિજયે જ, સર્વ જીવના ત્રાતા. • ૧ પૂર્વ વિદેહ પુંડરિમિણી, નયરીએ સેહે, શ્રી શ્રેયાંસ રાજ તિહાં, ભવિયણનાં મન મોહે. મે ૨ ચાદ સુપન નિર્મળ લહી, સત્યની રાણી માત, કુંથુ અરજિન અંતરે, શ્રી સીમંધર જાત. 8 અનુક્રમે પ્રભુ જનમિયા, વળી વન પાવે. માત પિતા હરખે કરી, રૂકમિણી પરણાવે છે ૪ લાગવી સુખ સંસારનાં, સંજમ મન લાવે; મુનિસુવ્રત નમિ અંતરે, દીક્ષા પ્રભુ પાવે. એ પ
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy