SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મરણાં અવતરણ કરી, સ્વામિ! કાળ અનત, પરાવર્ત પુદ્ગલ કીયાં, તેહને કહું વિરતંત. જેમ કેકી ગિરિવર રહે, મેહા રે વાસ, . તિમ જિનછ તુમ એળીયું, નિસુણે એ અરદાસ, ઈત્યાદિક અનેક છે, અનંત કાયાના ભેદ; બાદર એહ નિગોદમાં, હું પામ્ય નિવેદ. સુઈ અગ્ર અનંતમે, ભાગે હું બહુ વાર, વેચાણે નિઃસંબલે, કિણહી ન કીધી સાર. કાલ અનંત તિહું રહ્યો, સાધારણ સ્વરૂપ ચૌદ લાખ નિ ભો, એ! અ! કમ વિરૂપ. ઉંચ નીચ કુળ અવતર્યો, કીધા મધ્યમ કામ; વિરતિ પાખે હું થાક ન લહ્યો ભવ વિશ્રામ? માનવ ભવ અતિ દેહીલે, દેડીલે આરજ દેશ. સદુહણા વલી હીલી, દહીલ ગુરૂ ઉપદેશ. મનુષ્ય તિરી ભવ અંતરે, સાતે નરક મઝાર; ગણતાં કાળ અનંત હુએ, હું ગમે એટલી વાર શ્રી સીમંધર સ્વામીનાં ચિત્યવંદને છે ૧ શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવે કરૂણાવંત કરૂણા કરી, અમને વંદા. સકલ ભક્ત તમે ધાણી, જે હવે તુમ નાથ; . ભવભવ હું છું તાહરે, નહિ મેલું હવે સાથ છે ૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy