________________
૩૪
વાધે રૂષભજી કહ૫ વેલિજયું રે દર્શન દીઠ સકલ સહિ બાલક રૂપ કરીને દેવતાજી, ખેલે જિન સાથે હેત વૃદ્ધિ ૨. પ૦૪ કુમારી સુનંદા બીજી સુમંગલા છે, જિનને પરણાવી હરિઆયા રે, થાપી અયોધ્યા નગરી વસાવીને રે, .
થાપી રાજનિતિ તિણાય . રીતિ પ્રકાશી સઘવી વિશ્વની રે,
કિયે અસી સષ કૃષી વ્યવહાર રે, એકસો વીશ અને નર નારી કલા રે,
પ્રભુજી યુગલાધર્મ નિવાર રે પ્ર ૬ ભરતાદિક શત પુત્ર સોહામણું રે, બેટી બ્રાહી સુંદરી સાર , લાખ ત્રાસી પૂરવ હિપણેજી,
ભોગવી ભોગ ભલા મહાર રે. ૭ દેવલોકાંતિક સમય જણાવિયે રે, જિનને રીક્ષા વ્યવહાર રે એક કટિ આઠ લાખ સેવન દિન પ્રત્યે રે,
દેઈ વરસીદાન ઉદાર રે પ્ર૮ ચૈત્રઅંધારી આઠમે આદર રે, સંયમ મુષ્ટિ કરી લેચ રે; શ્રેયાંસકુમાર ઘરે વરષી પારણું છે,
કીધું ઈશુરસે ચિત્ત સાચા રે ૯ સહસ વર્ષ લાગે છઘસ્થપણે રહ્યા છે,
પછી પાગ્યા કેવલ જ્ઞાન , ફાગુણ અંધારી અગ્યારશ દિનેજી,
સુર કરે સમવસરણ મંડાણ રે. પ્ર. ૧૦ ત્યાં બેસી પ્રભુ ધર્મ દેશના રે,
સાહમને સુણે પર્ષા બાર