SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ વાળ સાતમી સહમ કહે જંબુ પ્રતે, જ્ઞાનાદિ કામ અનંત , વિનીત, એ આંકણી, અર્થ પ્રકાશે વીરજી, તિમ મેં રચિઓ સિદ્ધાંત રે. વિનીત ૧ પ્રભુ આગમ ભલો વિશ્વમાં, જઠ લાખ ત્રણસેં ને તેત્રીસ એ ગુણા સાઠ હજાર રે. વિ. પીસ્તાલીસ આગમત, સંખ્યા જગદાધાર રે. વિ. પ્ર. ૨ અથમીએ જિન કેવળ રવિ, સુત દીપે વ્યવહાર રે, વિ ઉભય પ્રકાશક સૂત્રને, સંપ્રતિ બહુ ઉપગાર રે. વિપ્ર. ૩ પુન્ય ક્ષેત્રમાં સિદ્ધગિરી, મંત્રમાં નવકાર રે, વિ, શુક્લધ્યાન છે ધ્યાનમાં, કલ્પસૂત્ર તિમ સાર રે. વિ. પ્ર. ૪ વીર વર્ણવે છે જેમાં શ્રી પર્વ તસુ સેવ રે. વિ. છઠ્ઠ તકપસૂત્ર સુણે મુદા, ઉચિત વિધિ તતખેવ રે. વિપ્ર૫ * તાળ આઠમી ને સહસ સપ્રતિરે રે, ઉદ્ધા સૈન પ્રાસાત રે, છત્રિય સહસ નવાં કર્યા રે, નિજ આયુ દિવાદ રે; મનને મેદે રે, પૂએ પૂજો મહદય પર્વ, મહત્સવ માટે ર૧ અસંખ્ય ભરતના પાટવી રે, અઠાઈ ધર્મનાં કામિ રે; સિદ્ધગિરી શિવપૂરી વર્યા રે, અજરામર શુભ ધામિરે. મ. ૨ યુગપરધાન પૂરવ ધણી રે, વરસ્વામી ગણધાર રે, નિજરિતુ મિત્ર પાસે જઈ રે, જાણ્યા પુલ તઈયાર છે. મ૦ ૦ વીસ લાખ ફુલ લેઈને રે, આવ્યા ગિરી હિમવંત રે; શ્રી દેવી હાથે લીયા રે, મહા કમલ ગુણવત ૨. મ૦ ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy