SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ગાશી દિન તિહાં કણે વસિય, હરિણમેષી જબ આયા સિદ્ધારથ ત્રિશલાદે રાણી, તસકુખે છટક્યા. હે ગૌ. ૯ રૂષભદત્ત ને દેવાના, લેશે સંયમ ભારા. તવ ગૌતમ એ મુગતે જાશે, ભગવતિ સૂત્ર વિચારા. હે ગો૧૦ સિદ્ધારથ ત્રિશલાદેવી રાણી, અગ્રુત દેવલોકે જાશે, બીજે ખડે આચારાંગે, તે સૂત્રે કહેવાશે. હે ગૌતમ ૧૧ તપગચ્છ શ્રી હરવિજયસૂરિ, દિયો મને રથ વાણી, સકળચંદ્ર પ્રભુ ગૌતમ પૂછે, ઉલટ મનમાં આણું હે ગૌ૦ ૧૨ શ્રી ઉત્તરાધ્યયનના દશમા અધ્યયનની સજઝાય. સમવસરણ સિંહાસને જી, વીરજી કરે રે વખાણ; દશમાં ઉત્તરાધ્યયનમેંછ, દીયે ઉપદેશ સુજાણ; સમય મય ગોતમ મ કર પ્રમાદ, વીર જિનેશ્વર શીખવેજી, પરિહર મા વિખવાદ, સો વીરજિને. ૧ મિ ત પંડર પાંદડાજી, પડતાં ન લાગેજી વાર તિમ એ માણસ જીવડેછ, થિર ન રહે સંસાર. સ. વીરજિને. ૨ ડાભ અણુ જન એસજી રે, ક્ષણ એક રહે. જલબિંદ તીમએ ચંચલ છવડેછે, ન રહે ઈદ્ર નરિદ્ધ. સવીરજિનેટ ૩. સક્ષમ નિગોદ ભમી કરી રે, રાશી ચઢ વ્યહવાર, લાખ રાશી છવાયેનિમાં રે,લાળે નરભવ સાર,સવીરજિને૦૪ શરીર જરાએ જરજર્યું છે, શિર પર પડીઆઇ કેશ; ઈન્દ્રબલ હીણાં પડ્યાંછ, પગપગ પેખે કલેશ. સ. વીરજિને૦૫ ભવસાયર તરવા ભણી, ચાસ્ત્રિ પ્રહણ મૂળ; • તપ જપ સંયમ આકરાંજી, મેક્ષનાગર છે ૬. સ. વીરજિને. ૬
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy