SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨e માતરાયણમાં પ્રકાતિ સેવા, પૂર્વાન્તમાસમભીષ્યિતદ્ધવિશાલમ ઉત્પત્તિવિસ્તરનદીશપતજજનાનાં, પિતાયમાનમજિનમ્ય જિનેશ્વરસ્ય. (દીવાળી) મહાવીરસ્વામી તથા ગૌતમ સ્વામિની સઝાય. દેવાનંદ માતાની સજઝાય. ૧ જિનવર રૂપદેખી મન હરખી, સ્તનસેં દૂધ ઝાયા; તવ ગૌતમકું ભયા અચંબા, પ્રશ્ન કરણ આયા હે ગૌતમ એતો મેરી અમા. એ આંણી. ૧ તસકખે તુમ કાહું ન વસી; કવણ કિયા ઈણ કમ્મા. હે ગૌતમ ૨ ત્રિશલાદે દેરાણી હુંતી, દેવાનંદ જેઠાણી; વિષય લે કરી કાંઈ ન જાય,કપટ વાત મન આણું હે ગૌ. ૩ એસા શ્રાપ દિયા દેરાણી, તુમ સંતાન ન હો; કર્મ આગળ કેઈનું નહિ ચાલે, ઈદ્ર ચક્રવતી જે એ હે ગૌ૦ ૪ દેરાણકી રત્નડાબલી, બહુલાં રત્ન ચોરાયાં ઝગડે કરતાં ન્યાય હુઓ બ, તબ કહુ નાણું પાયાં. હોગો. ૫ ભરતરાય જબ રૂષભને પૂછે, એહમાં કેઈ જિમુંદા મરચી પુત્ર ત્રિદંડી તેરે, ચાવીસમો જિમુંદા હૈ ગો. ૧ કુળનો ગર્વ કીચા મેં ગૌતમ, ભરતરાય જબ વધા મન-વચન-કાયાએ કરીને, હરખ્ય અતિ આણંદા હૈ ગો. ૭ કમ સગે ભીક્ષુક કુળ પાયા, જનમ ન હવે કબહિ, ઇદ અવધિએ જોતાં અપહ, દેવ ભુજંગમ બાંહે. હો ગૌ૮ ૧૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy