SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ સવિ સુરવધૂ ચેઇ થેઈ કારા રે, જલ પંકજની પરે ન્યાશ 3, તજી તૃષ્ણા ભાગ વિકારા. સનેહી પ્રભુ દેશના અમૃત ધારા હૈ, જિન ધર્મ વિષે રથકારા રે; જેણે તાર્યા મેઘકુમારા. સનેહી ગૌતમને કેવલ માલી રે, વચ્ચે સ્વાતિએ શિવ વરમાલી ૨૬ કરે ઉત્તમ લેાક દીવાલી. સનેહી O અંતરંગ અલચ્છ નિવારી રે, શુભ સજ્જનને ઉપગારી 25 કહે વીર પ્રભુ હિતકારી, સનેહી .. મારગર્દેશક માક્ષનારે, કેવલજ્ઞાન નિધાન; ભાવ દયા સાગર પ્રભુ હૈ, પર ઉપકારી પ્રધાના ૨. વીર પ્રભુ સિદ્ધ થયા, સુઘ સકલ માધારી ૨, હવે ઋણ ભરતમાં, કાણુ કરશે ઉપગારા ૨. વી૨૦ નાથ વિષ્ણુ' સૈન્ય જયું રે, વીર વિઠ્ઠાર સંઘ; સાથે કાણ આધારથી રે, પરમાન અલગાર. વીર૦ માત તાત વિણા જયું રે, અરહા પરહા અથડાય; વીર વિઠૂણા જીવડારે, આકુળ વ્યાકુલ થાયરે. વી૨૦ સંશય છેદક વીરને રે, વિરહ તે કેમ ખમાય; જે દીઠે સુખ ઉપજે રે, તે વિષ્ણુ કેમ રહેવાય ૨. વી૨૦ નિયોમક ભવ સમુદ્રના હૈ, ભવ અટવીસત્યવાહ; તે પરમેશ્વર વિષ્ણુ મળે ?, કેમ વાધે ઉત્સાહ ૨. વી૨૦ વીર થાં પણ શ્રુત તણારે, હતા પરમ આધાર હવે ઇહાં શ્રુત ગાધાર છે ?, અહા જિનમુદ્રા સારર; વી૨૦ ૭
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy