SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ઈણિપરે ૫૧ હીરપાલિકા રે લાલ, કરતાં કેહિ કલ્યાણ ભવિ જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિ શું રે લોલ, પ્રગટે સકલ ગુણખાણ, ભવિ. સમકિત, ૯ મારે દીવાલી રે થઈ આજ, પ્રભુ મુખ જેવાને; સય સર્યા રે સેવકનાં કાજ, ભવ દુઃખ ખેવાને, મહાવીર સ્વામી મુગતે પહેચ્યા, ગામ કેવળ જ્ઞાન છે. ધન્ય અમાવાસ્યા ધન્ય દીવાળી, વીર પ્રભુ નિવાણ. જિન સુખ. ૧ ચારિત્ર પાળ્યાં નિર્મળાંને, ટાળ્યા તે વિષય કષાય રે, એવા મુનિને વાંકી એ તે, ઉતારે ભવ પાર. જિન મુખ૦ ૨ બાકુળ વહેર્યા વીરજિને, તારી ચંદનબાળા રે, કેવળ લઈ પ્રભુ મુગતે પહોંચ્યા, પામ્યા ભવને પાર. જિન મુખ૦૩ એવા સુનિને વરીએ જે, પંચજ્ઞાનને ધરતા રે સમવસરણ દઈ દેશનારે, પ્રભુ તાર્યા નર ને નાર. જિન મુખ૦ ૪ ચાવોસમાં જિનેશ્વરૂને મુક્તિતણા દાતાર રે, કરજોડી કવિ એમ ભણે છે, પ્રભુ ભવને કેર ટાળ, જિનમુખ૦ ૫ જય જિનવર જગ હિતકારી રે, કરે સેવા સુર અવતારી રે ગૌતમ મુહા ગણધારી, સનેહી વિરજી જયકારી રે. ૧ અંતરંગ શિપુને ત્રાસેરે, તપ કે પાટોપે વાસે રે; હું કેવલ નાણુ ઉલ્લાસે. સનેહી કટિલકે વાદ વદાય ૨, પણ જિન સાથે ન ઘટાય રે, - તિણે હરિવંછન પ્રભુ પાય. સનેહી
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy