SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાતિ નક્ષત્રે ચંદ્રમા, ગે શુભ આવે, અજરામરપદ પામીયા, જય જય રવ થાવે. ચેસ સુરવર આવીયા, જિન અંગ પખાલી, કરયાણક વિધિ સાચવી, પ્રગટી દીવાલી. લાખ કોઠી ફલ પામીયે, જિન ધ્યાને રહીયે, ધીરવિમલ કવિરાજને, જ્ઞાનવિમલ કહિયે. વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગભીર રે, ઇન્દ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ રજકણ, હરણ પ્રવર સમીર રે, વીર. ૧ પંચભૂત થકી જે પ્રગટે, ચેતના વિજ્ઞાન રે, તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે. વીર ૨ વેદ પદને અર્થ એહવે, કરે મિથ્થારૂપ રે; વિજ્ઞાનઘન પદ વેદ કેશ, તેહનું એહ સ્વરૂપ રે. વીર ચેતના વિજ્ઞાનઘન છે, જ્ઞાન દર્શન ઉપયોગ રે, પંચભૂતિક જ્ઞાનમય તે, હેય વસ્તુ સાગ ૨. વીર. ૪ જિહાં જેવી વસ્તુ દેખી, હેાય તેવું જ્ઞાન રે, પરવજ્ઞાન વિષયથી, હેય ઉત્તમ જ્ઞાન રે. વીર પર એહ અર્થ શમણે જાણી, મ-ભણ પદ વિપરીત રે ઈણિરે જાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે. વીર૬ દીપાલિકા પ્રભાતે કેવલ, લછું તે ગોતમ સ્વામિ રે; અનુક્રમે શિવસુખ લહા, તેમને નય કર પ્રણામ છે. વીર. ૭
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy