________________
૧૮૦
તુમ સુત ઋદ્ધિ આગે સહુની,તૃણ તાલે સુર નર એન્ડ્રુની રે, સુ૦ ૧૫ હરખે નયણે જળ આવે, તવ પડલ એહુ ખરી જીવે ૨. સુ૦ ૧૬ હું જાણુતી દુઃખીયા કીધા, સુખયા છે સહુથી અધિકારે. સુ૦ ૧૭ ગયા માઢ અનિત્યતા આવે, તત્ર સિદ્ધ સ્વરૂપી થાવેર. સુ૦૧૮ તવ જ્ઞાનવિમળ શિવ નારી, તસ પ્રગટે અનુભવસારી ૨ સુ॰ 1
3
(રાગ ભરથરી)
કાશીર પ્રભુ અવતર્યાં, કયાંથી લીધે અવતારજી, સુરવારથ સિદ્ધ વિમાનથી વિ, ભરત ક્ષેત્ર અવતારજી; તારા હૈ દાદા રૂષભજી.
ચેાથ ભલીધે અષાઢની, જનની કૂખે અવતારજી; ઐાદ સુપન નીરમલ વહી; જાગ્યા જનની તેવિાર. તારારે ચૈત્રવઢી આઠમને દીને, જનમ્યા શ્રી ત્રિભુવન નાથજી; છપ્પન દીકુમરી મલી, ટાળે શુચૌકમ તેણી વારજી. તારા ૦૩ ાસઠ ઈન્દ્ર તિહાં આવીયા, નાભિરાયા દરબારજી; પ્રભુને લેઇ મેરૂ ગયા, સ્નાત્ર મહાત્સવ કરે તેણી વારજી. તાશ ૨૦ ૪
પ્રભુના સ્નાત્ર મહાત્સવ કરી, લાવ્યા જનનીની પાસજી; અવશ્વાપીની નીદ્રા હરી કરી, રત્નના ગેડીઢડા મૂકેછ
તારા ૨૦ ૫
ત્રાસી લાખ પૂરવ ગૃહ વાસે વસ્યા, પરણ્યા ક્રાયજ નારીજી; સંસારીક સુખ વિલસી કરી, લેવા સંયમ ભારજી.
તારા ૨૦ ૬