________________
એક મુજ ટેક સુવિવેક, સાહિબ સદા તુજ વિના દેવ, જો ન ઈહું; તુજ વચન-રાગ સુખ, સાગર ઝીલતે, કર્મભર ભ્રમ થકી, હું ન બીહું. રૂષભ૦ કેડી છે દાસ પ્રભુ, તાહરે ભલભલા માહરે દેવ તું, એક પ્યારે; પતિત પાવન સમે, જગત ઉદ્ધારકર, મહેર કરી મેહે ભવ, જલધિ તા. રૂષભ૦ મુક્તિથી અધિક તુજ, ભક્તિ મુજ મન વસી, જેહશું સબળ, પ્રતિબંધ લાગે; ચમક પાષાણ જિમ, લેહને ખેંચ, મુક્તિને સહેજ તુજ, ભક્તિ રાગે. કૃષભ૦ ધન્ય! તે કાય જેણે, પાય તુજ પ્રણમિયે; તુજ થશે જેહ ધન્ય, ! ધન્ય! જીહા, ધન્ય તે હદય જેણે, તુજ સદા સમરતાં; ધન્યા તે રાત ને ધન્ય! દોહા. ૩૦ ગુણ અનંતા સદા, તુજ ખજાને ભર્યા એક ગુણ દેત મુજ, શું વિકાસ, ૫ણ એક દેત શી, હાણ ચણાયરે, તેની આપદા, જેણે નાસે. રૂષભ૦ ગંગ સમ રંગ તુજ, કીર્તિ કલિની; રવિ થકી અષિક, તપ તેજ તાજે, નયવિજય વિબુધ, સેવક હું આપણે જસ કહે અબ મોહે, બહુ નિવાજો. રૂષભાઇ