________________
૧૪ અષાઢ વદી એથે પ્રભુ, સ્વર્ગથી લીએ અવતાર, લાલ રે, ચિતર વદ આઠમ દિને, જનમ્યા જગદાધાર, લાલરે જગ ૨ પાંચશે ધનુષની દેહડી, સેવન વરણ શરીર લાલ રે, ચિતર વદી આઠમેલી, સંજમ મહાવઠવિર લાલ રે જગ૩ ફાગણ વદી અગીયારશે, પામ્યા પંચમ નાણું, લાલ રે મહા વદી તેરશે શિવયોગ નિરાધ કરી જાણ, લાલ રે જગ ૪ લાખ ચોરાશી પૂરવતણું, જિનવર ઉત્તમ આય લાલ રે પવિજય કહે પ્રણમતાં,
વહેલું શિવસુખ થાય લાલ રે જગ પર
૧૭
રૂષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલે, ગુણ નીલે જેણે તુજ નયણ દીઠે દુખ ટલ્યાં સુખ મલ્યાં સ્વામી તુજ નિરખતાં, સુકૃત સંચય હુએ, પાપ નીઠે. રૂષ કહ૫ શાખી ફ, કામ ઘટ મુજ મલ્યા, આંગણે અમીયને, મેહ વૃકે મુજ મહીરાણ મહી, ભાણ તુજ દર્શને, ક્ષય ગ કુમતિ, અંધાર જૂઠ, રૂષભ કવણુ નર કનક મણિ, છે તૃણ સંગ્રહે, કવણ કુંજર તજી, કરહ લેવે, કવણ બેસે તજી, કલ્પતરૂ બાઉલ, તુજ તજી અવર સુર, કેણ સેવે. રૂષભ :