SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ સર્વકામદાયક નમે, નામ કરી ઓળખાણ શ્રીગુભવીરવિજય પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ સિદ્ધાચલ સમરું સદા ૩ (૨૧) શ્રી સિદ્ધાચલજીનાં ચૈત્યવંદને સિદ્ધાચલ શિખરે ચઢી, ધ્યાન ધરે જગદીશ; મન વચ કાય એકાગ્રશું, નામ જપ એકવીશ. શત્રુંજય ગિરિ વંદીએ, બાહુબલી શિવઠામ, મરૂદેવ ને પુંડરિકગિરિ, રૈવતગિરિ વિશ્રામ. વિમલાચલ સિદ્ધરાજજી, નામ ભગીરથ સાર; સિહક્ષેત્ર ને સહસ્ત્ર કમલ, મુક્તિ નિલય જયકાર, સિદ્ધાચલ શતકૂટગિરિ, ઢકને કેડિ નિવાસ; કદંબગિરિ લેહિત નમું, તાલધ્વજ પુણ્ય રાસ. મહાબલ દઢ શક્તિ સહી, એ એકવીશે નામ; સાતે શુદ્ધિ સમાચરી, નિત્ય કીજે પરણામ. દધ શુન્યને અવિધિ શેષ, અતિ પરિણતિ જેહ, ચાર દેષ છઠી ભજે, ભક્તિ ભાવ ગુણગેહ, માનવભવ પામી કરીએ, સદગુરૂ તીરથ જોગ શ્રી શુભવીરને શાસને, શિવરમણિ સંજોગ. વિમલ કેવલ જ્ઞાનકમલા, કલિત ત્રિભુવન હિતકરે; સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમે આદિ જિનેશ્વર, ૧ વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણભુધરે; સુર અસુર કિન્નર કોડી સેવિત. નમો ૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy