SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શિવવહૂ વિવાહ ઉત્સવે, મંડપ રચિયે ચાર મુનિવર બેઠક લણ, પૃથ્વીપીઠ મહાર. . - સિદ્ધાચલ જમરૂં સદા(૧૬) શ્રી સુભદ્રગિરિ નમે, ભદ્ર તે મંગલ રૂપ, જલ તરુ રજ ગિરિવરતણી, શિવ ચઢાવે ભૂપ. ૩૧ સિદ્ધાચલ સમરું સદા (૧૭) વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ; કરતા કરતા પાપને, એ કવિ કલાસ. સિદ્ધાચલ સમરૂં સદા (૧૮) બીજા નિર્વાણું પ્રભુ, ગઈ વીશી મઝાર; તજ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. ૩૩ પ્રભુ વચને અણસણ, મુક્તિ પુરીમાં વાસ; નામે કબગિરિ નમે તે હોય લીલ વિલાસ ૩૪ સિદ્ધાચલ સમ સદા (૧૯) પાતાલે જસ મૂલ છે, ઉજજવલગિરિનું સારુ ત્રિકરણ ને વંદતા, અ૫ હેએ સંસાર. ૩૫ સિદ્ધાચલ સમરું સદા (૨૦) તન મન ધન સુત વલ્લભા, સ્વારિક સુખભેગ; જે છે તે સંપજે, શિવરમણ સોગ. વિમલાચલ પરમેષિનું, ધ્યાન ધરે ખટમાસ, તેજ અપૂર્વ વિસ્તર, પૂગે સઘલી આશ. ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચક ઉત્કૃષ્ટ પરિણામથી, અંતરમુહૂરત સાચ. હS
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy