SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમા તીરથ ન એક તિથે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. સિદ્ધાચલ સમરૂં સદા॰ એશી ચૈાજન પૃથુલ છે, ઊંચપણે છવ્વીશ; મહિમાએ મોટા ગિરિ, મહાગિરિ નામ નમીશ. સિદ્ધાચલ સમરૂં સદા॰ ગણધર ગુણવતા મુનિ, વિશ્વમાંહે વંદનિક; જેવા તેઢુવા સ'યમી, એ તીથે પૂજનિક. પ્રિલેાક વિષધર સમા, દુ:ખિયા ભૂતલ માન; દ્રવ્યલિંગી કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. શ્રાવક્ર મેઘ સરખા કહ્યા, કરતાં પુણ્યનું કામ; પુણ્યની રાશી વધે ઘણી, તિણે પુણ્યરાશી નામ. સિદ્ધાચલ સમરૂં સહા સચમધર મુનિવર ઘણુા, તપ તપતા એક ધ્યાન; કર્મ વિયેાગે પામીયા, કૈવલ લક્ષ્મી નિધાન લાખ એકાણુ શિવ વર્યાં, નારદશું અણુગાર; નામ નમા તિણે આઠમુ', શ્રીપદગિરિ નિરધાર. સિદ્ધાચલ સમરૂં સદા॰ શ્રી સીમધરસ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ; ઈદ્રની આગે વણવ્યા, તિણે એ ઇંદ્રપ્રકાશ. સિદ્ધાચલ સમરૂં સદા॰ દશ કાટી અણુવ્રતધારા, ભક્તે જમાડે સાર; જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણેા નહિ પાર. · ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ હ ૧૮ ૧૯ . २० ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy