SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૦ મહિલજિન નાથજી વ્રત લીજે રે, ભવિછવને શિવ સુખ દીજે મલ્લિ એ આંકણી, ૧ તમે કરૂણરસ ભંડાર છે, પામ્યા છે ભવજલ પાર રે, સેવકનો કરે ઉદ્ધાર. મહિલ૦ ભવિ૦ ૨ પ્રભુ દાન સંવત્સરી આપે છે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે, ભવ્યત્વપણે તસ થાપ મહિલ૦ ભવિ. ૩ સુરપતિ સઘલા મલિ આવે રે, મણિ રયણ સેવન વરસાવે રે, પ્રભુ ચરણે શીશ નમાવે. મહિલ, ભવિ. ૪ તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન કાવે રે, સુરપતિ ભકતે નવરાવે. મહિa૦ ભવિ. ૫ વસ્ત્રાભરણે શણગારે રે, પુલ માલા હૃદય પર ધારે રે, દુખડાં ઈંદ્રાણુ ઉવારે મહિલ૦ ભવિ. ૬ મલ્યા સુર નર કેડાડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે કરે ભક્તિ યુકિત મદ મેડી. મહિa૦ ભવિ. ૭ માગશિર સુધીની અજુઆલી રે, એકાદશી ગુણની આવી રે, વર્યા સંયમ વધુ લટકાલી. મહિલ૦ ભવિ૦ ૮ દીક્ષા કલ્યાણક એહ છે, ગાતાં દુઃખ ન રહે ૨હ રે, લહે રૂ૫વિજય જસ નેહ. મહિલ્લ૦ ભવિ૦ ૯ મલિ જિનેશ્વર અરચિત કેશર, અસર અવિનાશી છે; પરમેશ્વર પૂરણ પદકતા, ગુણરાશી શિવરાશી.જિનજીયાજી, ૧ મલિ જિદ મુર્ણિદ ગુણ ગણ ગાજી (એ આંકણી) મૃગશિર સુદી એકાદશી દીવસે, ઉપન્ય કેવલનાણજી; કલેકપ્રકાશક ભાસક, પ્રગટયે અમિનવ ભાણ જિલજી મહિa૦૨
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy