________________
ર૯ દેડા હે જિન દેઈશ તુહી સમાધિ, એવડી હે જિત એવડી કાંઈ ગાઠીમ ઈસીજી. ૨૨ છેહડો હે તુજ છેહડો સાહ્યો આજ, મોટી હેજિન મટી મેં આશા કરી દીધા જિન લીધા વિષ્ણુ મહારાજ,
છૂટી હે કિમ છૂટીશ કિમ વિણ દુઃખ હરિજી. ર૩ ભવ ભવ હૈ જિન ભવ ભવ શરણું તું જ, હેજે હો જિન દેજો, કહે કેતું વળી, દેજે હો જિન દેજે સેવા સુજ,
રંગે હે પ્રભુ રંગે પ્રણમું લળી લળીજી. ૨૪ ત્રીજી હે એહ ત્રીજી પુરી થઈ ઢાળ,
પ્રેમે હો એમ પ્રેમે કાંતિવિજય કહેજી નમતાં હે પ્રભુ નમતાં નેમ દયાળ,
મંગળ હે ધરી મંગળમાળા મહમહેછે. ૨૫
* કળશ, એમ સકળ સુખરૂ દુરિત દુ:ખહ૩, ભવિક તરવા જળધરૂ ભવ્ય તિમિરવારક જગત તારક, જયે જિનપતિ જળગુરૂ સત્તરસો ઓગણોતેર વરસે, રહી જોઈ ચોમાસાએ શુદિ માગશર તિથિ અગ્યારશ, રા ગુણ સુવિલાસ એ. ૨૨ થઈ થઈ મંગળકોટી ભવના, પાપ પડેલ દુર કરે જયવાદ આપે કીતિ થાપે, સુજશ દશ દિશિ વિસ્તરે, તપ ગ૭ નાયક વિજયપ્રભ ગુરૂ, શિષ્ય પ્રેમવિજયતો; કહે કાંતિ સુણતાં ભાવિક ભણતાં, લહે મંગળ અતિ ઘણે ૨૭
શ્રી મલ્લિજિનનું સ્તવન.
પંચમ સુરલોકના વાસી રે, નવ લોકાંતિક સુવિલાસીર,
કરે વિનતિ ગુણની રાશી.