________________
ભવિકા, એહવા જિનવર ધ્યા, ગુણવંતના ગુણ ગાવે છે,
ભવિકા, એહવા એ ટેક. વણિક નામ છઠ્ઠા જિન નમીયે, શુદ્ધ ધર્મ વ્યવહારી, ઉદયનાથ સાતમા સંભારી, ત્રણ ભુવન ઉપગારી રે, ભવિકા ર વર્તમાન વીશી વ, એકવીશમા તમાકં, શાલકાક્ષ ઓગણીશમાં સમરી, જન મન નયનાનંદ. ભવિકા ૩ શ્રી ક્ષેમંત અઢારમા વદે, ભાવી ચોવીશી ભાવે; શ્રી નિવણી થા જિનવર, હૃદય કમળમાં લારે. ભવિકા ૪ છઠ્ઠા રવિવાજ સાતમા, પ્રથમ નાથ પ્રણમીજે, ચિદાનંદ સુજસ મહદય લીલા લચ્છી લીજે રે. ભવિકા પ
હાલ અગીયારમી પશ્ચિમ એરવતે ભલે, ધાતકી ખડે અતીત કે, ચોવીશી કે પુરૂરવા, ચેથા જિન સુપત્રીત કે. ૧ જિનવર નામ સોહામણું, ઘડીએ ન મેલ્યુ જય કે. રાત દિવસ મુજ સાંભરે, સંભારે સુખ થાય કે. જિન ૨ શ્રી અવધિ છઠ્ઠા નમું, સાતમા શ્રી વિકેમેં કે,
વીશી વર્તમાનના, સંભારું જિનેન્દ્ર કે. જિન૩ એકવીશમાં શ્રી સ્વસતિજી, ઓગણીશમાં હરનામ કે; શ્રી નંદીકેશ અઢારમા, હેજો તાસ પ્રણામ કે જિન. ૪ ભાવી ચોવીશી સંભારીયે, ચોથા શ્રી મહામૃગેન્દ્ર કે,
છઠ્ઠા અશેચિત વદીયે, સાતમાં શ્રી ધર્મેન્દ્ર કે. જિ. ૫ મન લાગ્યું જશ જેહશું, ન સરે તે વિણ તાસ છે, તેણે મુજ મન જિનગુણ થણી, પામે સુજસ વિલાસ કે જિ૬