________________
૧૨૦ ઓગણીસમા ગુણનાથ સમરીયે રે, અઢારમા ગાંગિક મન ભરીયે રે. કહું અનાગત હવે વીશમા રે, ધાતકી ખડે હિંયડે હિસી રે, ૩ શ્રી સંપ્રતિ ચોથા સુખદાયી રે, છઠ્ઠા શ્રી મુનિનાથ અમાથી રે. શ્રી વિશિષ્ટ સપ્તમ સુખકારી રે, તે તે લાગે મુજ મન પ્યારા રે. ૪ શ્રી જિન સમરણ જેવું મીઠું રે, એવું અમૃત જગમાં ન દીઠું રે. સુજસ મહદય શ્રી જિન નામે રે, વિજય લહજે ઠામઠામ રે. ૫
ઢાલ પાંચમી પુખર અષે પૂરવ હુઆ, જિને વાંદિરે રે, ભરત અતીત વીશી રે, પાપ નિકદીયે રે, ચોથા સમ સુહંક, જિછઠ્ઠા વ્યકત જગદીશ કે. પા. ૧ શ્રી કલસત સપ્તમ ગુણ ભર્યા, જિ. હવે ચોવીશી વર્તમાન કે કલ્યાણિક શ્રી દિન હુવા, જિ. લીજીએ તેહનાં અભિધાન કે પાવર અરયાસ એકવીસમા, જિ. ઓગણીસમા શ્રી એગ કે, પા. શ્રી અયોગ તે અઢારમા, જિ.
‘દીએ શિવ રમણ સંગ કે પા. ૩ વીશી અનાગત ભલી, જિ તિહાં ચેથા પરમ જિનેશ કે પાર સુધરતી છઠ્ઠા નમું, જિસાતમા શ્રી નિલેશ કે. પા. ૪ પ્રિયમેક પરમેશ્વરૂ, જિ. એનું નામ તે પરમ નિધાન કે. પાઠ, મહટાને જે આશરે, જિ. તેહથી લહિયે જ બહુમાન કે પાર ૫
ઢાલ છ ડ્રી ધાતકી કેરે પશ્ચિમ ભારતમાં, અતીત ચાવી : સંસાર; શ્રી સર્વારથ થા જિનવરૂ, છઠા હરિભદ્ર ધારણ
જિનવર નામે રે મુજ આણંદ ઘણે. ૧