________________
પંચમે નમે નાથાય કહીએ, પાડે પાડે જાણે ત્રણ નામ તીર્થકર કેરાં, ગુણુણાં પાંચ વખાણે જિન) ૩ ત્રણ ચેવી શી એક એક હાલે, ત્રણ નામે જિન કહીશું; કોડી તપે કરી જે ફલ લહિયે, તે જિન ભકતે લ શું જિન- ૪ કામ સર્વ સીઝે જિન નામે, સફલ હએ નિજ જિહાં; જે જાએ જિન ગુણ સમરતાં, સફલ જન્મ તે તિહા. જિ૮ ૫
હાલ ૩ જી. જંબુદ્વીપ ભરત ભલું, અતીત ચાવીશી સાર મેરે લાલ,
થા મહાજશ કેવલી, છઠ્ઠા, સર્વાનુભુતિ ઉદાર મેરે લાલ. ૧ જિનવર નામે જ્યાહુએટેક શ્રી શ્રીધર જિન સાતમા, હવે ચોવીશી વર્તમાન મેરે લાલ, શ્રી નામજિન એકવીશમા, ઓગણસમાં મહિલા પ્રધાન મેરેલાલ ૨ શ્રી અરનાથ અઢારમા, હવે ભાવી વીશી ભાવ મરે લાલ, શ્રી સ્વયંપ્રભ ચોથા નમું, છઠ્ઠા દેવસુતન લાવ. મેર લાલજિ૦ ૩ ઉદયનાથ જિન સાતમા, તેહને નામે મંગલમાલ મેરે લાલ, એછવ રંગ વધામણા, વળી લહિયે પ્રેમ રસાળ, મેરે લાલ. ૪ અતિય વિશ્વન દૂર ટલે, દુરિજનનું ચિંત્યું નવિ થાય મેરે લાલ, મહિમા મોટાઈ બધે, વળી જગમાં સુજસ ગવાય મેરે લાલ જિન૦૫
હાલ ચેથી પૂરવ ભારતે ધાતકી અંડે રે, અતીત વીશી ગુણ અખડે રે, ચેથા શ્રી અકલક સભાગી રે, છઠ્ઠ દેવ શુભંકર ત્યાગી રે. ૧ સતનાથ સપ્તમ જિનરાય રે, સુરપતિ પ્રણમે તેમના પાચ રે, વર્તમાન વીશી જાણે રે, એકવીશમા બ્રહદ્ર વખાણે રે. ૨