SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચાસરા પાસજી, અરજ કરે એક તુજ આવિર ભાવથી થાય, દયાળ કૃપાનિધિ! કરૂણા જે મુજ. ૬ શ્રી જિન! ઉત્તમ તાહરી, આશા અધિક મહારાજ! પદ્યવિજય કહે એમ લહું શિવ નગરીનું, અક્ષય અવિચલ રાજ. ૭ ૧૦ પરમ પુરૂષ પરમાતમા! સાહેબ, પુરીસાદાણી પાસ છે, શિવ સુખરા ભ્રમર થાશું-વિનતિ, સાહેબ, અવસર પામી એણું, સાવ સફલ કરે અરદાસ છે. શિ. ૧ દેય નંદન મેહ ભુપરા, સાર તેણે કર્યો જગ ધંધળ છે. શિવ દ્વેષ ગજેન્દ્ર રાગકેશરી, સા તેહનાં રાણા સેળ છે. શિ૦ ૨ મિયા મહેતે આક, સારા કામ કટક શિરદાર છે. શિ૦ ત્રણ રૂપ ધરી તેહ રમે. સાટ હાસ્યાદિક પરિવાર હે શિ૦ ૩ મોહ મહીપરા જોરથી, સારા જગ સવલે કર્યો જેર છે. શિ. હરીહર સુરનર સહ નમ્યા. સાવ જકડી કર્મની ઘેર છે. શિ૦ ૪ ભવ સ્થિતિ ચૌગતિ ચેકમાં, સાવ લેક કરે પોકાર , શિ૦ આપ ઉદાસી થઈ રહ્યા, સારા ઈમ કમ સરશે કાર્ય છે.શિ ૫ ક્ષપકશ્રેણીરી બજાટા સાવ હલકારે અરિહંત છે. શિ. નાણુ ખડગ મુજ કર દિયા, સાક્ષણમાં કરૂઅરિહંત છે. શિ. ૬ કરૂણા નયન કટાક્ષથી, સારિપુદલ હેય વિસરાલ છે. શિ. સમાવિજય જિન સંપદા, સાપ્રગટે ઝાકઝમાલ છે. શિ. ૭
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy