________________
પાટણ માંહે પરમ દયાળુ, જગત વિભુષણ ભેટયા સત્તરસે બાણું શબ પરિણામે,
કર્મ કઠીન બળ મેટયા. મોહન દ સમતિ ગજ ઉપશમ અંબાલ, જ્ઞાન કટક બળ કીધું ખિમાવિજય જિનચરણરમણસુખ,
રાજે પોતાનું લીધું. મેહ૦ ૭
પરમાતમ પરમેશ્વર, જગદીશ્વર જિનરાજ; જગ બંધવ જગભાણ, બલિહારી તમતણી.
ભવજલધિમાંહિ જહાજ ૧ તારક વા૨ક મિહને, ધારક નિજગુણ ઋદ્ધિ, અતિશયવંત ભદત, રૂપાલી શિવવધૂ.
પરણી લહી નીજ સિદ્ધિ. ૨ જ્ઞાન દર્શન અનંત છે, વલી તુજ ચરણ અનંત, એમ દાનાદિ અનંત, સાયિક ભાવે થયાં.
ગુણ તે અનંતાનંત ૩ બત્રીશ વરણ સમાય છે, એકજ કલેક મોઝાર એક વાર પ્રભુ! તુજ ન માયે જગતમાં.
કેમ કરી ગુણએ ઉદાર ૪ તુજ ગુણ કોણ ગણી શકે? જે પણ કેવલ હાય, વિર ભાવથી તુજ, સયલ ગુણ માહ.
પ્રચ્છન્ન ભાવથી જોય. ૫