________________
દેવ સઘળા દીઠા તેમાં, એકજ તું અવલ, લાખેણું છે લટકું તારું, દેખી રીઝે દિલ. પ્યારા. ૪ કોઈ નમે પીરને ને, કેઈનમે રામ ઉદયરત્ન કહે પ્રભુજી, મારે તમારું કામ. પ્યારા ૫
શ્રી ચિતામણિ પાશ્વ રે, વાત સુણે એક મોરી રે. માહરા મનના મને રથ પૂરજો,
તે ભકિત ન તેરી ૨ શ્રી. ૧ માહરી ખિજમતમાં ખાવી નહિ રે, તાહરે ખોટ નહિખજાને રે; હવે દેવાની શી હેલ છે ! કહેવું તે કહી દે છાને રે. શ્રી. ૨ તે ઉરણ સવિ પૃથ્વી કરી છે, ધન વરસી વરસી દાને રે, માહરી વેળા શું હવા, દીઓ વાંછિતવાળ વાને ૨. શ્રી. ૩ હું તે કેડન છે તાહરી, આપ્યા વિણ શિવ સુખ સ્વામી છે મૂરખ તે એ છે માનશે, ચિંતામણિ કશ્યલ પામી છે. શ્રી. ૪ મત કહેશે તુજ કર્યું નથી રે, કર્મે છે તે તુંજ પામે રે, મુજ સરીખા કીધા મટકાકિ તિણે કાંઈ તુજ થાયે રે. શ્રી૫ કાલ સ્વભાવ ભવિતવ્યતા રે, તે સઘળા તારા દાસે રે, મુખ્ય હેતુ તું મેક્ષને, એ મુજને સબેલ વશ્વિાસો રે. શ્રી૬ અમે ભકતે મુક્તિને ખેંચશું રે, જિમલે ચમક પાષાણે રે. તમે કહેજે હસીને દેખશે, હે સેવક છે પરાણે રે. શ્રી. ૭ ભક્તિ આરાધ્યા ફળ દીએ રે, ચિંતામણિ પણ પાષાણે રે, વળી અધિક કઈ કહાવશે, એ ભદ્રક ભકતતે જાણે છે. શ્રી. ૮ બાળક તે જિમતિમ બેલ રે, કરે લાડ તાતને આગે રે, તે તેહ વંછિત પૂર, બની આવે સઘળું રાગે છે. શ્રી. ૯