SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આછી આછી આગીયાને રંગ અપ; અજબ બન્યું છે સાહિબા આજનું રૂપ તુમસે છે ? આ શિર કાને કર હૈયે સેહે ઉદાર, | મુગટ કુંડલ બાજુબંધને હાર. તુમસેં ને ૩ છે. તુજ પદ પંકજ મુજ મન ભંગ. " ચિત્તમાં લાગેરે સાહિબા, ચાલને રંગ. તુમસેં કા દેવાધિદેવ તું તે દીન દયાલ ત્રિભુવન નાયક તુજને, નમું ત્રણ કાલ. તુમસે છે પ લંબી લંબી બાઉડીને બડે બડે નેણું સુરતરૂ સારીખા સાહિબા, શિવ સુખ દેણ તુમસેં ને ૬ છે જુની જુની મૂરતિને જોત અપાર; સુરત દેખીને પ્રભુની, મોરે સંસાર. તુમસે છે ૭ સત્તરસેં એશી અમે ને ચેતર માસ; પૂરણ માસે પહતી પૂરણ આઈ તુમસે છે ૮ ઉદયરતન વાચક વદે એમ, પાશ્વ શંખેશ્વર જોતાં વાગે છે પ્રેમ. તુમસે ૯ છે. રાતાં જેવાં કુલડાંને, શામળ જેવા રંગ, આજ તારી આંગીને કાંઈ, રૂડ બને રંગ પ્યારા પાસજી હે લાલ, દીનદયાળ મને નયણે નિહાળ, પ્યારા ૧ જોગીવાડે જગતને, માતે ધિગડ મહેલ, શામળો સોહામણે કાંઇ, જયા આઠ મહa. યારા. ૨ તું છે મારે સાહિબને, છું તારા દાસ, આશપુરા દાસની કાંઈ, સાંભળી અરદાસ. પ્યારા ૩
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy