________________
સત્યવાન સ્તવન સ્તુતિતથા સાશયમાં અનુક્રમે ત્રીજા મધ્યવત, ચેથા મહાવતની, પાપસ્થાનક ત્રીજા, ચેક્ષા, છા, સાતમા, નવમા બારયા. તેરમા, સેરામા, સત્તરમા, અટારમા, ભગવાન સાથે. ભાવના ચેથી, છક્કી, નવમી, બારમી, બાર ભગવાન સાથે દશવૈકાલીક ત્રીજા, ચોથા, છઠ્ઠા, સાતમા, નવમા ભાગવાન સાથે સમાવેશ કરેલો છે. આ પ્રમાણે કરવાનું કારણ જે આ સઝા ખાણ આત્માને હીતકર છે પ્રતિક્રમણમાં દરરોજ એકમે, બીજે, ત્રીજે, ચોથે, પાંચમે, છ, સાતમે
એમ અનુક્રમે બેલી શકાય. ૧૧ તે શિવાયવશ ભગવાનના કલ્યાણકનો કઠે પચ્ચખાણું
તએ કે, ચાર સરણા પરચુરણ ચૈત્યવંદને સાધારણ સ્તવને સાઝા સ્તુતિઓ તથા દેવવંદનાં પંચમી ઐન એકાદશી દીવાલી ચોમાસી ચેત્રીપુનમ વિગેરેમાં આવતા ચિત્યવંદન સ્તવન સ્તુતિ વિગેરેમાંથી અનુકૂળ પ્રમાણે લઈ સમાવેશ કરેલ છે તથા આબુ અષ્ટાપદ ગીરનાર સમેતશિખર વિગેરે તીથીના તવનને પણ સમાવેશ કરેલ છે. ૧૫દેશક પદે વિગેરે ઉપર પ્રમાણે પુસ્તક તૈયાર કરી સં ૨૦૦૪ ના વૈશાખ સુદી ત્રીજ અખાત્રિજના દીવસે તપસ્વી પ્રબોધવિજયજી મહારાજના પારણા વખતે શ્રી જિનેન્દ્ર શક્તિ વિનય ગુણમાળા નામનું આ પુસ્તક તેમના ચરણ કમલમાં અર્પણ કરું છું. મું-પાલીતાણા લી. મુનિશ્રી વિનય વિજય ૨૦૦૪ના વૈશાખ
(આરંભડાવાળા) સુદી ૩ અાત્રીજ
એપાબંદર પાસે