________________
સમાસ : (૧) સુરાળાં ચામરાખ તિ સુવામળિ, તેમાં ઓષા: इति सुरचांमरौघाः । (२) पुंसु गौः इव इति पुंगवः । मुनिषु पुंगवः इति મુનિવુંનવ:, તસ્મૈ (૩) શુદ્ધ: ભાવ: યેષાં તે રૂતિ શુદ્ધભાવાઃ ।
ભાવાર્થ : દેવો ચામરો વીંઝે એટલે પ્રથમ તો છેક નીચે સુધી ચામરો જાય અને પછી પાછા ઉપરની તરફ આવે. કવિએ માત્ર આટલા અંશને પકડીને આ શ્લોક બનાવ્યો છે. ચામરો જાણે કે કહે છે કે હું ખૂબ નમ્યો તો હું પછી ઊંચે ગયો એમ તમે પણ જો આ પ્રભુને ખૂબ નમશો તો તમે પણ સ્વર્ગ અને મોક્ષમાં જશો. તથા હું એકદમ શ્વેત-શુદ્ધ છું એમ તમે પણ નમવાથી શુદ્ધભાવવાળા બનશો અને પછી મોક્ષે જશો.
અહીં =વૃષભ અર્થ લેવો. જેમ વૃષભ બધો ભાર ખેંચે તેમ પ્રભુ તમામ પુરુષો સૌથી વધુ ભારે=જવાબદારી ઉપાડનારા હોવાથી પુંવ= પુરુષોમાં વૃષભ સમાન કહેવાય છે.
श्यामं गभीरगिरमुज्ज्वलहेमरत्नसिंहासनस्थमिह भव्यशिखण्डिनस्त्वाम् । आलोकयन्ति रभसेन नदन्तमुच्चै
श्चामीकराद्विशिरसीव नवाम्बुवाहम् ॥२३॥
अन्वय : भव्यशिखंडिनः इह उज्ज्वलहेमरत्नसिंहासनस्थं गभीरगिरं श्यामं त्वां चामीकर-अद्रिशिरसि उच्चैः नदन्तं नवाम्बुवाहं इव रभसन
આલોયન્તિ ॥૨૨॥
પરિચય : શિવુંડિ=મોર પામીરાદ્રિ=સુવર્ણપર્વત, મેરુ રમત= આતુરતા અનુવાહ=વાદળ.
અર્થ : : ભવ્ય જીવોરૂપી મોરલાઓ આ સમવસરણમાં ઉદ્ભવલ એવા સુવર્ણ અને રત્નોથી બનેલા સિંહાસન ઉપર બેઠેલા, ગંભીર વાણીવાળા, શ્યામ એવા આપને મેરુપર્વતના મસ્તક ઉપર ઊંચેથી અવાજ કરતા નવા વાદળની જેમ આતુરતાપૂર્વક જુએ છે.
1~11111111111111 ̈*************************111111111•************~**~**~**~~**~~**~~~~~~~~~~~~
કલ્યાણમંદિર સ્તોત્ર
૨૫