________________
ઓ માતાઓ ! ઓ પિતાઓ!
તમારો લાડક્વાયો
ઉચ્ચ શિક્ષણ સાથે સુસંસ્કાર મેળવે તેવું તમે ઈચ્છો છો ? ઘડપણમાં તમારી સેવા કરે તેવું તમે ઈચ્છો છો ? વડિલોનો વિનયી બને તેવું તમે ઈચ્છો છો ? દેવ અને ગુરુનો ઉપાસક બને તેવું તમે ઈચ્છોં છો ? જિનશાસનનો સાચો શ્રાવક બને તેવું તમે ઈચ્છો છો ? અને તમારા ઘરનો કુળદીપક બને તેવું તમે ઈચ્છો છો ?
તો, તેને ત્રણ વર્ષ માટે તપોવનમાં પ્રવેશ આપવો જ રહ્યો.
તપોવન સંસ્કારપીઠ
મુ અમિયાપુર, પો. : સુધડ, તા.જિ. ગાંધીનગર - ૩૮૨ ૪૨૪. ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૭૩, ૨૩૨૭૬૩૪૧
મોબાઈલઃ ૯૪૨૬૦૬૦૦૯૩