________________
અનુક્રમણિકા
૧. સહજ ધ્યાન...
જ્ઞાતા-દ્રષ્ટા, ધ્યાન-બેધ્યાન, હોવું એ જ ધ્યાન સાક્ષીભાવ, પરમ ધ્યાન જૈન ધ્યાન ..
દુર્ગાન, ધર્મધ્યાન, શુકલધ્યાન ૩. વિપશ્યના
આના પાનસતી - વિપશ્યના.. ૪. સક્રિય ધ્યાન ..............
... . ..... ૬૫ ૫. પ્રેક્ષા ધ્યાન.
.................... ૭૫ શ્વાસ પ્રેક્ષા, શરીર પ્રેક્ષા, ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા લેશ્યા ધ્યાન, અનપેક્ષા વિશેષ ધ્યાન કાયોત્સર્ગ, યોગસંયમ, દર્શનધ્યાન હરતાં-ફરતાં પરિશિષ્ટ
૧૧૦
આવરણ ચિત્ર: ચિત્રના રંગો સ્વસ્થતા અને શાંતિના ઘોતક છે. ચિત્રની વચ્ચે દર્શાવેલ વમળો અને આકારોમાં જીવનનું વૈવિધ્ય અને મુંઝવાગો વ્યક્ત થાય છે. આ બધાના કેન્દ્રમાં રહેલો ઊર્જાપિંડ આત્મશક્તિનો સુચક છે. ઊપિંડમાં થઈ રહેલો આછો વિસ્ફોટ ધ્યાનથી ઉત્પન્ન થઈ રહેલ શક્તિનું નિર્દેશન કરે છે. ચિત્રમાં એક પ્રકારની શીતળતા અને સંતુલન વર્તાય છે જે ધ્યાનની ઉપલબ્ધિ છે.
ધ્યાનવિચાર