________________
જ્યારે ગ્રંથિઓ ઉપર વધારે બોજો પડે છે ત્યારે તેની કાર્યક્ષમતા જોખમાય છે. જો ગ્રંથિતંત્ર બરોબર કામ ન કરતું રહે તો આપણું સ્વાથ્ય કથળે અને મને પણ માંદલું બની જાય છે. આ ગ્રંથિતંત્રને સ્વસ્થ રાખવા માટે ચૈતન્ય કેન્દ્રના પ્રેક્ષાધ્યાનનું આયોજન કરવામાં આવેલ છે. ચૈતન્ય કેન્દ્રો ગ્રંથિતંત્રને સંવાદી હોય છે એટલે જો તેમનું ધ્યાન કરીએ તો આપણું સ્વાથ્ય સારું રહે અને મન પણ સ્વસ્થ રહે. આ બંને વાતો સફળ જીવન માટે ઘણી જરૂરી છે. આમ આ ધ્યાનની રચના વૈજ્ઞાનિક ભૂમિકા ઉપર કરાયેલી છે તે રીતે તે વિશિષ્ટ છે.
ધ્યાન કરવાની સરળતા રહે અને તે માટે માર્ગદર્શન મળી રહે તે માટે અહીં નીચે કેન્દ્રોનાં નામ, સ્થાન અને તેની સાથે કઈ ગ્રંથિનો સંબંધ થાય છે તે દર્શાવવામાં આવેલ છે. કેન્દ્ર સ્થાન
ગ્રંથિ ૧. શક્તિકેન્દ્ર | કરોડરજ્જુના છેડા ઉપર | ગોના(કામચંથિ) ૨. સ્વાશ્યકેન્દ્ર | નાભિથી ચાર આંગળ નીચે ગોના ૩. તૈજસકેન્દ્ર - નાભિ
એડ્રિનલ ૪. આનંદકેન્દ્ર | હૃદયની પાસે વચ્ચે થાયમસ ૫. વિશુદ્ધિકેન્દ્ર | કંઠના મધ્યભાગમાં
થાઈરોઈડ
પેરા થાઇરોઇડ ૬. દર્શનકેન્દ્ર | ભૂકટિઓની વચ્ચે
| પિટરી ૭. જ્યોતિકેન્દ્ર કપાળની વચ્ચે
| હાયપોથેલ્મસ [૮. શાંતિકેન્દ્ર | મસ્તિકનો અગ્રભાગ | પાઇનિયલ ૯. જ્ઞાન કેન્દ્ર | માથાની ઉપરનો ભાગ કોર્ટેક્સ શિખર
બૃહત્ મસ્તિક આ ઉપરાંત જે અન્ય નાનાં કેન્દ્રો - મર્મ સ્થાનોનો જે ઉલ્લેખ થયેલ છે તે આ પ્રમાણે છે. બ્રહ્મકેન્દ્ર જીભ
રસનેન્દ્રિય પ્રાણકેન્દ્ર
ધ્રાણેન્દ્રિય ચાક્ષુસકેન્દ્ર આંખોની અંદર ચક્ષુરિન્દ્રિય અપ્રમાદકેન્દ્ર કાનની અંદર
શ્રોત્રેન્દ્રિય ધ્યાનવિચાર
નાસાગ્ર