________________
ધ્યાન ધરતાં પિંડમાં વ્યાપીને રહેલ આત્મા સુધી પહોંચવાનું છે. પાંચ મહાભૂતોનું ધ્યાન ધારણાથી થાય છે તે તેની વિશિષ્ટતા છે.
- સૌ પ્રથમ પૃથ્વી તત્ત્વને અનુલક્ષીને ધારણા કરવાની છે. તેને પૃથિવી કે પાર્થિવી ધારણા કહે છે. એમાં ક્ષીરથી-દૂધથી ભરેલો એક મહાસાગર ચિંતવવાનો છે. તેમાં જંબુદ્ધીપ જેટલા પ્રમાણના સુવર્ણની કાંતિવાળા હજાર પાંખડીઓવાળા કમળની ધારણા કરવાની છે. તેવી મધ્યે મેરુપર્વત જેટલી કર્ણિકા ચિંતવી તેના ઉપર સ્ફટિકના સિંહાસન ઉપર બેઠેલા આત્માને ચિંતવવાનો છે. આ ધ્યાનને રોચક બનાવવા માટે કલ્પનાના રંગો પૂરીને નદીઓ-પર્વતો-વૃક્ષોથી આલાદક ચીતરવું. ત્યારપછી સ્ફટિકના સિંહાસન ઉપર બેઠેલો આત્મા હવે મોહનિદ્રામાંથી જાગે છે એમ ચિંતવવું. જન્મોજન્મથી આત્મા ઉપર લાગેલાં કર્મોને કાઢવા માટે આત્મા હવે ઉઘત થાય છે. ક્ષીર સમુદ્રમાંથી દૂધ લઈને તે પોતાના ઉપર નાખતો જાય છે અને કર્મના મળને ધોતો જાય છે. આમ ધીમે ધીમે તે સ્વચ્છ થતો જાય છે. નિર્મળ થયેલો આત્મા હળવાશ અનુભવે છે અને પ્રસન્ન થાય છે એવો ભાવ ભાવતા રહેવો. ધ્યાનની આ ધારણાથી કર્મની નિર્જરા થાય છે અને શુભ કર્મનો આસ્રવ થાય છે. કલ્પના પણ શકિતનો સ્ત્રોત છે જો આપણે તેનો ઉપયોગ કરી જાણીએ તો.
પિંડસ્થ ધ્યાનની બીજી ધારણા આગ્નેયી ધારણા છે. અગ્નિતત્વને કેન્દ્રમાં રાખીને આ ધારણા કરવાની હોય છે. પાર્થિવી. ધારણાનો અભ્યાસ દઢ થયા પછી આ ધારણા લેવાની હોય છે. એમાં નાભિની અંદર સોળ પાંખડીઓવાળું સુંદર કમળ ચિંતવવાનું તેનાં પાંદડાંઓ ઊંચાં અને ઊભાં હોય તે ઉપર હૃદય તરફ ખૂલેલાં હોય. બારાખડીમાં સોળ સ્વર હોય છે. કમળની પ્રત્યેક પાંખડી ઉપર એકેક સ્વર ચિંતવવો. આમ ગ, મા, રૂ, , ૩, , , શ્ન, , , , , ગૌ, ગં, ઝ: દરેક સ્વરને કમળની સોળેય પાંખડીઓ ઉપર ગોઠવીને ચિંતવતા રહેવા. સ્વર સુરેખ, સ્પષ્ટ અને ચકમકતો હોવો જોઈએ. ત્યાર પછી સોળ પાંખડીઓવાળા કમળની વચ્ચેની કર્ણિકાના ભાગમાં દેદીપ્યમાન મહામંત્ર ગર્વ ની સ્થાપના કરીને તેને ચિંતવતા રહેવો. થોડીવાર પછી મર્દ ની ઉપરના રેફમાંથી ધુમાડાની સેર નીકળતી હોય તેવી કલ્પના કરવી. થોડીક વાર ધુમાડાની સેર નીકળ્યા પછી ૩૪
ધ્યાનવિચાર