________________
एकत्वमेव सर्वेषामाधारो जगतामसि । त्वदुपास्ति विना विश्वे न कोऽपि लभते सुखम् ॥ २ ॥
એક તુ જ સર્વ જગતાના આધાર છે. તારી ઉપાસના વિના દુનિયામાં કેાઈ સુખ પ્રાપ્ત કરી શકતા નથી.—ર
Thou alone art the support of all the worlds. Without resorting to Thee no one, obtains happiness in the world.