________________
परः सहस्रा आदित्याः सुधादीधितयस्तथा ।
पुरस्ते तेजसो मन्दाः शीतत्वस्य च हे प्रभो ! ॥ २४ ॥
પ્રભુ ! હજારા સૂર્યું તારા તેજની આગળ અને હુંજારા ચન્દ્રો તારી શીતલતાની આગળ હીણા છે.—૨૪
।
: 6 lord | before Thee, the suns and the moons more than a thousand, even collected are deficient in light and in coldness respectively. 24