________________
प्रवरं शास्त्रपाण्डित्यं प्रवरं वक्तृता बलम् । प्रबलं गौरवं वापि त्वदुपास्ति विना वृथा ॥ २१॥
પ્રબલ શાસ્ત્રપાંડિત્ય, પ્રખર વકતૃત્વશક્તિ અથવા મહુ ગૌરવ ન્ય છે જો તે તારી ઉપાસનાથી સુવાસિત ન હાય તા.—૨૧
Vast erudition in scriptures, excellent oratory and great dignity are in vain if they have no connection with devotion to Thee.
21
૨૩