________________
न करोत्यम्बुदो वर्षन् स्थानास्थानविवेचनम् । .. तथा मध्यतिहीनेऽपि पातय त्वत्कृपाकणम् ॥ ८॥
જેમ મેઘ સ્થાન–અસ્થાનને વિચાર કર્યા વગર વરસે છે, તેમ, હું અતિહણે છું તે યે મારા પર તારી દયાનું એક બિન્દુ પાડ-૮
As rain, while raining, does not think of places -proper or improper, so kindly throw a drop of Thy mercy on me though I am devoid of virtues and power.