________________
ગાથા : ૧૬૦-૧૬૧. . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા. . . . . . . . . . . . . . . . . . .૮૦૩ साध्यमाचेलक्यरूपमूलगुणावगुण्ठितं चारित्रमेव नोदेतीति रत्नत्रयसाम्राज्यं विना कुतो मोक्षप्राप्तिः ? । एवं पुरुषेभ्यो हीनत्वादपि न स्त्रीणां मुक्तिः । न हि हीनानामुत्कृष्टपदप्राप्तिः संभवति । अपि च स्त्रीत्वं तावन्महापापेन मिथ्यात्वसहायेन जन्तुनिवर्तयतीति कथं बहुलपापप्रकृतिपराभूतानां तासां परमपुण्यप्राग्भारलभ्या परमानन्दसम्पदुदेतु । अपि च स्त्रियस्तावत्सप्तमनरकपृथ्व्यां न गच्छन्तीत्यावयोः समानं, तच्च तासां तादृशपापपरिणामप्रकर्षविरहादेव सङ्गच्छते, एवं च तासां तादृशपुण्यपरिणामप्रकर्षोऽपि न संभवतीति कथं तं विना मोक्षावाप्तिः ? एवं सप्तमनरकपृथ्वीगमनाऽयोग्यतया तासु वज्रर्षभनाराचसंहननमपि न स्वीक्रियत इति कथं तदेकसाध्या सिद्धिस्तासाम् ? इति सक्षेपः ॥१६१॥
ટીકાર્ય - રૂદ અહીં ખરેખર ક્ષપણકને દિગંબરને, આ અભિપ્રેત છે. ‘રૂસ્થાત્મિસિદ્ધા' એ પ્રમાણે સૂત્રમાં લિંગ વેદરૂપ અધિકૃત છે, પરંતુ નંદીચૂર્ણિમાં કહેલ સ્ત્રીશરીરરૂપ અધિકૃત નથી. નંદીઅધ્યયનની ચૂર્ણિમાં કહ્યું છે, તે બતાવે છે- સ્ત્રીનું લિંગ તે સ્ત્રીલિંગ, જે સ્ત્રીના ઉપલક્ષણભૂત છે એ પ્રમાણે કહેલું છે, અને તે ત્રણ પ્રકારે છે. વેદ, શરીર અને નેપથ્ય. અહીં શરીરરચનાથી અધિકાર છે=શરીરરચનાત્મક સ્ત્રીલિંગનો અધિકાર છે, વેદ અને નેપથ્ય વડે અધિકાર નથી=વેદ અને નેપથ્યરૂપ સ્ત્રીલિંગનો અધિકાર નથી. પર્વ ' એ પ્રમાણે પૂર્વમાં દિગંબરે કહ્યું કે ‘સ્થીતિસિદ્ધા' એ પ્રમાણે સૂત્રમાં લિંગ વેદરૂપ અધિકૃત છે, પરંતુ નંદીઅધ્યયનચૂર્ણિમાં કહેલ સીશરીરરૂપ નહીં. એ પ્રમાણે, પૂર્વે પ્રથમ, ક્ષીણસ્ત્રીવેદ છતાં (સ્ત્રીવેદને ખપાવીને) સિદ્ધ થયેલા છે તેઓ સ્ત્રીલિંગસિદ્ધી કહેવાય છે, એ પ્રમાણે જેઓ પૂર્વે ક્ષીણપુરુષવેદ છતાં (પુરુષવેદને ખપાવીને) સિદ્ધ થયેલા છે તેઓ પુરુષલિંગસિદ્ધ કહેવાય છે અને જેઓ (પૂર્વે) ક્ષીણનપુંસકવેદ છતાં (નપુંસકવેદ ખપાવીને) સિદ્ધ થયેલા છે તેઓ નપુંસકલિંગસિદ્ધ કહેવાય છે. ‘સમુખેવા” – એક સમયમાં નપુંસકદવાળા ૨૦, સ્ત્રીવેદવાળા ૪૦ (સિદ્ધ) થાય છે, પુરુષવેદવાણા ૪૮ સિદ્ધ થાય છે; એ પ્રમાણે અમારો સિદ્ધાંત પણ આ જ અર્થને 'રૂદવ7 નપુંસતિસિદ્ધાઃ' સુધી જે કથન કર્યું એ જ અર્થને અનુસરે છે. કેમ કે શરીરની નિવૃત્તિને=રચનાને, આશ્રયીને પુરુષશરીર અવસ્થિત જ જંતુ=પ્રાણી, સિદ્ધ થાય છે; કારણ કે સ્ત્રી શરીરથી મોક્ષની અનવાતિ અપ્રાપ્તિ છે.
ભાવાર્થ:-“વીસ પુંસવેયા ...'એ ગાથા દિગંબરનો સિદ્ધાંત છે, અને તે ગાથા સ્ત્રીલિંગસિદ્ધનો અર્થ પૂર્વમાં સ્ત્રીવેદના ક્ષયથી સિદ્ધ થયેલાને અનુસરે છે, કેમ કે દિગંબરની માન્યતા પ્રમાણે સ્ત્રી શરીરથી મોક્ષ નથી. અને પ્રસ્તુત ગાથામાં સ્ત્રીવેદમાં ૪૦ એ
. એ ગાથા ઉપરોક્ત અર્થને જ અનુસરે છે.
Pવાલા 09511 વાલy 1
થાય છે તેમ
ઉત્થાન - ત્રીશરીરથી મોક્ષની પ્રાપ્તિ કેમ નથી તેમાં દિગંબરો હેતુ કહે છે -
થનાર્થ “યતઃ' એ કારણથી સ્ત્રીઓ દુઃશીલપણાથી, ભીરુપણાથી અને લજ્જાવાળી હોવાથી અઢારહજાર શીલાંગથી પરિકલિત, પરમ સાહસથી સાધ્ય, આચેલક્યરૂપ મૂલગુણથી અવગુંઠિત યુક્ત, એવા ચારિત્રને જ પામતી નથી. એથી કરીને રત્નત્રયીના સામ્રાજ્ય વિના કેવી રીતે સ્ત્રીઓને) મોક્ષની પ્રાપ્તિ થાય? અર્થાત ન થાય.
B-૧૬