________________
અનુક્રમણિકા ગાથા [વિષય
| પૃષ્ઠ 2 ૧૨૮-૧૨૯ | સિદ્ધોને આઠકર્મના ક્ષયથી પ્રાદુર્ભાવ થતા આઠ ગુણોનું કથન.
૬૧૪-૬૧૫ આઠ કર્મના ક્ષયથી સિદ્ધાત્માને પ્રાદુર્ભાવ થતા આઠ ગુણો ઉદ્ધરણ સહિત.
૬િ૧૫ પરિભાષાને આશ્રયીને મોહના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત અને ક્ષાયિક ચારિત્ર, અને નામકર્મ અને ગોત્રકર્મના ક્ષયથી અનંત જીવોની એકક્ષેત્રમાં અવગાહના સ્વીકારીને સિદ્ધાત્મામાં આઠ ગુણોનો સ્વીકાર.
૬૧પ-૬૧૬ નામકર્મ અને ગોત્રકર્મના ક્ષયજન્ય અનંત જીવોની એક ક્ષેત્રમાં અવગાહનારૂપ ગુણના | અસ્વીકારની શંકાનું નિરાકરણ. ગોત્રકર્મક્ષયજન્ય ગુણનું સ્વરૂપ.
૬૧૬-૬૧૮ ૧૩૦ અન્યના મતે આઠ કર્મના ક્ષયથી આઠ ગુણોની પ્રાપ્તિનું કથન.
૬૧૮ પરને અભિમત આઠ કર્મના ક્ષયથી આઠ ગુણના કથનમાં ગોત્રકર્મક્ષયજન્ય અવગાહનાગુણ અને નામકર્મક્ષયજન્ય સ્થિરતાગુણનું નિરાકરણ. સર્વસંવરનું સ્વરૂપ.
૬૧૯-૬૨૧ નામકર્મના ક્ષયથી સ્થિરતાનુણરૂપ ચારિત્રને સ્વીકારનાર પૂર્વપક્ષના મતનું નિરાકરણ .
૬૨૧-૬૨૨ મોહક્ષયજન્ય સખને સ્વીકારનાર દિગંબરમતનું નિરાકરણ અવ્યાબાધ સુખનું સ્વરૂપ.
૬૨૨-૬૨૪ ૧૩૧ સિદ્ધમાં ચારિત્રને નહિ સ્વીકારનાર સિદ્ધાંતપક્ષની યુક્તિ.
૬૨૫ . સિદ્ધાત્મામાં નોભવ્યત્વ અને નોઅભવ્યત્વ તથા નીચારિત્ર અને નોઅચારિત્રની સ્થાપક યુક્તિનું ઉદ્ધરણ.
૬૨૫ સિદ્ધાત્મામાં નોચારિત્રી કહેવાથી નોઅચારિત્રી વચનમાં સામાન્યથી દેખાતા વિરોધનો પરિહાર.
૬૨૫-૬૨૯ ૧૩૨ સિદ્ધાત્મામાં નોચારિત્ર સ્વીકારનાર આગમવચનમાં “ના” શબ્દને દેશનિષેધરૂપે સ્વીકારીને ક્રિયા સ્વરૂપ ચારિત્રના અભાવની સ્થાપક સંપ્રદાયપક્ષની યુક્તિ.
૬૨૯ સિદ્ધાત્મામાં ચારિત્ર સ્વીકારનાર દ્વારા નોચારિત્રી પદની સંગતિ.
૬૨૯ ૧૩૩-૧૪૧ જ્ઞાનાદિની જેમ શાશ્વત આત્મપરિણામસ્વરૂપ ચારિત્રના અસ્વીકારપૂર્વક ક્રિયાસ્વરૂપ ચારિત્રની સ્થાપક સિદ્ધાંતકારની યુક્તિ, ઉદ્ધરણપૂર્વક.
૬૩૦-૬૩૨ ૧૩૩ ચારિત્રને આત્મપરિણામરૂપે ન સ્વીકારતાં ક્રિયારૂપે જ સ્વીકારવામાં આવે તો સમ્યક્તને પણ ક્રિયારૂપે જ સ્વીકારની આપત્તિ.
૬૩૨ ચારિત્રને ઇહભવિક સ્વીકારનાર વચનથી પણ સિદ્ધમાં ચારિત્ર સ્વીકારવામાં દોષાભાવની સંપ્રદાયપક્ષની યુક્તિ.
૬૩૩ મોક્ષમાં નિર્જરણીયકર્મ નહિ હોવાને કારણે સિદ્ધાત્મામાં ચારિત્ર નહિ માનનાર સિદ્ધાંતકારના કથનનું નિરાકરણ.
૬૩૩ સિદ્ધાત્મામાં ચારિત્ર માનવાથી માવજીવ પ્રતિજ્ઞાભંગમાં સિદ્ધાંતકારના કથનનું નિરાકરણ.
૬િ૩૩-૬૩૪ ચારિત્રને અનુષ્ઠાનરૂપે સ્વીકારીને સિદ્ધાત્મામાં ચારિત્ર નહિ સ્વીકારનાર સિદ્ધાંતપક્ષનું નિરાકરણ.
૧૩૪
૧૩૫
૧૩૬
૧૩૭
- ૬૩૪