________________
• • • • • • , , , , , ,999
ગાથા :૧૪૬ . .. • • • • •
અધ્યાત્મમતપરીક્ષ. . . . . . . . તેમ બતાવીને અંતે અંતક્રિયા થાય છે તેમ બતાવ્યું. તેનાથી શૈલેશી અને અંતક્રિયા એક જ છે તેમ સિદ્ધ થયું. તે જ વાતને વિશેષ યુક્તિથી પુષ્ટ કરતાં કહે છે -
ટીકા-પુનાવિહિતનુ નામવિપુવતિ, તથા પ્રાણીનાં સ્થાપનાદિષ, તથા યોનિરોથાभिधानशुक्लध्यानेन सकलकर्मध्वंसरूपाऽन्तक्रिया भवतीत्येवं चान्तक्रियापि शैलेश्येवेति सिद्धम्, अक्रियापि च सैव, अक्रियापदस्य योगनिरोधे रूढत्वात्।
ટીકાર્ય - ઝનાલિહિતખ્ત' વળી એજનાદિ રહિત જીવ આરંભાદિમાં વર્તતો નથી, કેમ કે આરંભ-સમારંભમાં કંપનક્રિયા આવશ્યક છે.) અને તે જ રીતે =જે રીતે આરંભાદિમાં વર્તતો નથી તે જ રીતે, પ્રાણાદિના દુઃખાપનાદિમાં = સ્વના કે પરના દ્રવ્યપ્રાણ કે ભાવપ્રાણને દુઃખ આપવા આદિની ક્રિયામાં, પ્રવર્તતો નથી. તથા ત્ર' અને તે જ રીતે = જે રીતે એજનાદિ રહિત આરંભાદિમાં વર્તતો નથી તે જ રીતે, (એજનાદિ રહિતને) યોગનિરોધનામના શુક્લધ્યાન દ્વારા સકલ કર્મના ધ્વંસરૂપ અંતક્રિયા થાય છે. એથી કરીને આ રીતે = યોગનિરોધ નામના શુક્લધ્યાન દ્વારા સકલ કર્મના ધ્વંસરૂપ અંતક્રિયા થાય છે એ રીતે, અંતક્રિયા પણ શૈલેશી જ છે. તિ= = આ સિદ્ધ છે. અને અક્રિયા પણ તે = અંતક્રિયા જ છે, કેમ કે અક્રિયાપદનું યોગનિરોધમાં રૂઢપણું
દૂ ‘માર ભવિષુ' - અહીં રિ’પદથી સંરંભ-સમારંભનું ગ્રહણ કરવું. કે “પ્રાઇવીનાં અહીં “આદિ પદથી કોઈપણ દ્રવ્યના નાશમાં પ્રવર્તતો નથી તેનું ગ્રહણ કરેલ છે, અને ":ણાપનાવિવું અહીં ‘આદિ પદથી નાશનું ગ્રહણ કરવું.
વિશેષાર્થ:- અહીં અંતક્રિયા એ ક્રિયાના નિરોધને અનુકૂળયત્નરૂપ હોવા છતાં સકલકર્મધ્વંસરૂપ અંતક્રિયા એટલા માટે કહેલ છે કે, અંતક્રિયા દ્વારા સકલ કર્મનો ધ્વંસ થાય છે, તેથી કાર્ય અને કારણનો કથંચિત્ અભેદ ગ્રહણ કરીને સકલકર્મધ્વરૂપ જ અંતક્રિયા કહેલ છે. અને અંતક્રિયા શૈલેશી છે અને યોગનિરોધરૂપ નિષ્પકંપ અવસ્થા એ પણ શૈિલેશી છે તેથી, યોગનિરોધરૂપ શુક્લધ્યાન દ્વારા અંતક્રિયા થાય છે એમ કહેવાથી સામાન્યથી વિરોધ દેખાય, કેમ કે યોગનિરોધરૂપ કરણ દ્વારા અંતક્રિયા થાય છે તેમ કહેવાથી અંતક્રિયા અને યોગનિરોધ જુદા છે એમ ભાસે. પરંતુ વસ્તુતઃ યોગનિરોધરૂપ શુક્લધ્યાન એ હેતુ છે, અને તેનું કાર્ય સકલકર્મધ્વંસ છે; અને સકલકર્મધ્વંસરૂપ કાર્યને જ અંતક્રિયારૂપ કહીને તેના કારણભૂત યોગનિરોધને કહેલ છે, તેથી કોઇ વિરોધ નથી. આથી જ અહીં અંતક્રિયા યોગનિરોધરૂપ છે એમ ન કહ્યું, પરંતુ સકલકર્મધ્વંસરૂપ છે એમ કહેલ છે. તેથી તે અપેક્ષાએ યોગનિરોધ અને અંતક્રિયા વચ્ચે કથંચિત ભેદ પણ છે. અને અંતક્રિયા પણ શૈલેશી જ છે એમ કહ્યું ત્યાં, અંતક્રિયા પણ યોગનિરોધને અનુકૂળ જીવના યત્નરૂપ જ છે, તેથી અંતક્રિયા અને યોગનિરોધ એક છે. આથી જ પછી કહે છે કે, અને અક્રિયા પણ તે = અંતક્રિયા જ છે, કેમ કે અક્રિયાપદનું યોગનિરોધમાં રૂઢપણું છે.
આનાથી એ પ્રાપ્ત થયું કે, અક્રિયાપદ યોગનિરોધનો વાચક છે. માટે અક્રિયા, યોગનિરોધ અને અંતક્રિયા