________________
ગાથા - ૧૧૭-૧૧૮.અધ્યાત્મમત પરીક્ષા
. .૫૭૫. ભાવાર્થ - “તથા ર’ તાત્પર્ય એ છે કે કેવલી આહાર ગ્રહણ કરે છે ત્યારે, આહારનાં પુદ્ગલો બોધ માટે આવશ્યક હોય તેટલા પ્રમાણમાં રસનેન્દ્રિયની સાથે સંપર્ક પામે ત્યારે, દ્રવ્યવ્યંજનનું પૂરણ થાય છે તો પણ, તે ઇંદ્રિયોના સંપર્કવાળા પદાર્થને જાણવાની મનોવૃત્તિ પેદા કરે તેવા પ્રકારના ક્ષયોપશમભાવની સાથે સંકળાયેલી વાસના કેવલીમાં હોતી નથી, તેથી કેવલીને ઇંદ્રિયોનું આપૂરણ નથી. અને ઇંદ્રિયોનું આપૂરણ નહિ હોવાને કારણે ઇંદ્રિયો દ્વારા પદાર્થને જાણવાને અભિમુખ ઉપયોગરૂપ ઉભયનું પૂરણ પણ કેવલીને હોતું નથી. તેથી આહારગ્રહણમાં કેવલીને વ્યંજનાવગ્રહના પ્રસંગની પ્રાપ્તિ નથી.
ટીકા -૩થ વહ્નિકૃષ્ટટ્ય: સંવન્યવિશેષોfપક્ષથોપશમહેતુતિતં વિના તત્સમવતિ વે?, तस्य तद्धेतुकत्वे मानाभावात्, भावेऽपि न नो हानिः, धातुसाम्याद्यौपयिकसंबन्धमात्रस्यैव क्षुन्निवृत्त्याद्यौपयिकत्वादिति दिग् ॥११७॥
ટીકાર્ય - “મથ અથથી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, બદ્ધપૃષ્ણનામનો સંબંધવિશેષ પણ ક્ષયોપશમહેતુક જ છે, અર્થાત્ ક્ષયોપશમ બદ્ધસ્કૃષ્ટ સંબંધવિશેષ થવામાં કારણ જ છે. એથી કરીને તેના વિના=લયોપશમ વિના, બદ્ધસ્કૃષ્ટ નામના સંબંધનો સંભવ નથી. (તથી કેવલીને રસનાં યુગલો સાથે બદ્ધપૃષ્ટાખ્યસંબંધરૂપ ગ્રહણનો અભાવ છે. માટે કેવલીને આહારગ્રહણ નથી. આ પ્રમાણે “મથી પૂર્વપક્ષીની શંકાનો ભાવ છે.)
દ “સંવન્યવિશેષણ' અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે, મતિજ્ઞાન તો ક્ષયોપશમહેતુક છે, પણ બદ્ધસ્પષ્ટ સંબંધવિશેષ પણ ક્ષયોપશમહેતુક છે.
ટીકાર્ચ - 'પૂર્વપક્ષીના આ કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, તારી વાત બરાબર નથી. 'તારા' કેમ કે તેનું =બદ્ધપૃષ્ટાખ્યસંબંધવિશેષનું, તહેતુકત્વમાં=લયોપશમહેતુત્વમાં, પ્રમાણનો અભાવ છે. (તેથી કેવલીને મતિજ્ઞાનનો ક્ષયોપશમ નહિ હોવા છતાં પણ બદ્ધસ્કૃષ્ટાખ્યસંબંધ થઈ શકે છે, માટે કવલાહાર છે.)માવેપ અને ભાવમાં પણ=બદ્ધપૃષ્ટાખ્યસંબંધ ક્ષયોપશમહેતુક હોવા છતાં પણ, અમને કોઈ હાનિ નથી. ‘થતુ' કેમ કે ધાતુસામ્યના ઔપયિક (ઉપાયભૂત) સંબંધમાત્રનું જ સુધાની નિવૃત્તિમાં ઔપયિકપણું છે. એ પ્રમાણે દિગ્દર્શન છે. ll૧૧ણા
ભાવાર્થ ભાવેfપ' બદ્ધસૃષ્ટાખ્યસંબંધવિશેષને ક્ષયોપશમહેતુક માની લઇએ તો પણ કેવલીને બદ્ધસ્કૃષ્ટાખ્ય સંબંધ નથી, પરંતુ સુધા આદિને કારણે ધાતુમાં જે વિષમતા થઈ છે તેના સામ્ય માટે ઉપયોગી એવા સંબંધમાત્રનું જ ગ્રહણ કેવલીને આહારગ્રહણકાલમાં અમે સ્વીકારીશું, અને તેનાથી જ મુધાની નિવૃત્તિ થાય છે એમ માનીશું. માટે કોઈ દોષ નથી. ll૧૧થા
અવતરણિકા - તૂષારસમુદ્ધતિ