________________
અનુક્રમણિકા
| પૃષ્ઠ
૫૦૨-૫૦૩
૫૦૨-૫૦૫ ૫૦૫-૫૦૭
૫૦૦-૫૧૦
૫૧૦-૫૧૨
૫૧૨-૫૧૫ ૫૧૩-૫૧૭ ૫૧૭-૫૨૨ ૫૨૨-૫૨૩ ૫૨૩-૫૨૪
પ૨૪
ગાથા | વિષય
આશ્રયીને કર્મનો ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમની પ્રાપ્તિ, ઉદ્ધરણપૂર્વક. મિથ્યાત્વમોહનીયના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ પ્રતિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની કારણતાનું સ્વરૂપ; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ અને ઉદયાદિ પ્રત્યે કાર્ય-કારણાભાવની એકાધિકરણતાનું સ્વરૂપ, કર્મના ઉદયમાં દ્રવ્યાદિ પાંચની અપેક્ષાના કથનનું ઉદ્ધરણ, કર્મના ઉદયમાં દ્રવ્યાદિ પાંચની અપેક્ષાસાધક યુક્તિ. યથાબદ્ધ જ કર્મના અનુભવમાં મોક્ષાભાવની સાધક યુક્તિ, ઉદ્ધરણપૂર્વક. તત્ત્વજ્ઞાનના બળથી અનેક શરીરરચના કરીને યોગીઓ અનેક ભવોના કર્મોને વેદીને કર્મનાશ કરે છે એ પ્રકારની યુક્તિથી યથાબદ્ધ કર્મના વેદનમાં પણ મોક્ષના સંભવની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. અપવર્તનાકરણના સ્વીકારમાં અકૃતાગમ દોષ આદિની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ ઉદ્ધરણપૂર્વક, બંધાયેલા કર્મમાં સાધ્ય-અસાધ્યતાનું ભાવન ઉદ્ધરણપૂર્વક. ઉપક્રમની સામગ્રીને નહિ પામેલાં કર્મોને પણ વ્યવહારનયથી ઉપક્રમણીયરૂપે સ્વીકારની યુક્તિ સટીક ઉદ્ધરણપૂર્વક, નિશ્ચયનયથી ઉપક્રમની સામગ્રીને નહિ પામેલા કર્મને અનુપક્રમણીયરૂપે સ્વીકાર. સોપક્રમ કર્મ સાધક યુક્તિનું ઉદ્ધરણ સટીક. કર્મના સોપક્રમ-નિરુપક્રમના વિભાગને નહિ સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
અપવર્તનાકરણ અને ઉદીરણાકરણમાં વીર્યજન્યત્વનું વિધાન. ૧૦૨
પ્રમાદ સહિત એવા યોગ વડે શાતા-અશાતા અને મનુષ્યઆયુષ્યની ઉદીરણા. કેવલીને વચનપ્રયોગજન્ય ખેદ હોવા છતાં અશાતાની ઉદીરણાના અભાવની યુક્તિ. કેવલીને વચનપ્રયોગ દ્વારા ખેદની ઉદીરણા થાય છે તેવી પ્રતીતિ થવા છતાં પરમાર્થથી ઉદીરણાના અભાવની યુક્તિ.
વચનયોગમાં પ્રમાદની અવિનાભાવિતાનું નિરાકરણ, પ્રમાદનું સ્વરૂપ. ૧૦૩ | કેવલીમાં ભક્તિના કારણે સુખની ઉદીરણાની પૂર્વપક્ષીએ આપેલી આપત્તિનું નિરાકરણ . ૧૦૪ | આહારની સાથે પ્રમાદની અવિનાભાવિતાની પૂર્વપક્ષીની યુક્તિ,
આહારની સાથે પ્રમાદની અવિનાભાવિતાની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. દુષ્મણિધાન અને દુશ્મયુક્તના ભેદનું સ્વરૂપ, પ્રમત્તગુણસ્થાનકમાં પણ યોગદુપ્રણિધાનના અભાવની સંભાવનાનું કથન, પ્રમત્તગુણસ્થાનકનું સ્વરૂપ. પ્રમત્તગુણસ્થાનકમાં શુભયોગ - અશુભયોગની સ્થાપક યુક્તિ ઉદ્ધરણપૂર્વક, પ્રમત્તગુણસ્થાનકમાં અનારંભી અને આરંભી અવસ્થા વચ્ચેનો ભેદ, છબસ્થોની ક્રિયાના આરંભમાં પ્રમત્તગુણસ્થાનકની સ્થાપક યુક્તિ, આહારની સાથે પ્રમત્તગુણસ્થાનકની અવિનાભાવિતામાં પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ, પૂર્વ આરબ્ધ ક્રિયામાં અપ્રમત્તાદિ ગુણસ્થાનકની પ્રાપ્તિનું વિધાન. કેવલીમાં આહારના આરંભના અભાવના નિરાકરણની યુક્તિ, અપ્રમત્તગુણસ્થાનકમાં ક્રિયાના આરંભની અભાવસાધક યુક્તિ, ધ્યાનકાળમાં જ અપ્રમત્તગુણસ્થાનક આદિનો સંભવ. ભોજનાદિ ક્રિયાની વચમાં ક્ષપકશ્રેણીની પ્રાપ્તિસાધક યુક્તિ, બાહ્ય ક્રિયામાં કાયિકધ્યાનનો સંભવ, કાયિકધ્યાનનું સ્વરૂપ, ક્ષપકશ્રેણિનું સ્વરૂપ. આહારક્રિયામાં પ્રમાદસાધક પૂર્વપક્ષીની યુક્તિ અને તેનું નિરાકરણ. પ્રમાદજનક દેશકથાનું અને ભક્તકથાનું સ્વરૂપ,
| અવિતથ ભક્તકથામાં પ્રમાદની અસંભવતાનું વિધાન. ૧૦૭ આહારની ક્રિયામાં પ્રમાદસાધક પૂર્વપક્ષીની યુક્તિ અને તેનું નિરાકરણ.
| આહારમાં નિદ્રાની કારણતાનું નિરાકરણ, કર્મરૂપ તથા કાર્યરૂપ નિદ્રાનું સ્વરૂપ. ૧૦૮ આહારમાં પ્રમાદવની સાધક પૂર્વપક્ષીની યુક્તિ અને તેનું નિરાકરણ.
આહારમાં પ્રમાદસાધક અનુમાનને પુષ્ટ કરનાર પૂર્વપક્ષીની યુક્તિ, મુનિને
પ૨૪-૫૨૫ પ૨૫-૫૨૬
૫૨૬
૫૨૭ ૫૨૭-૫૨૮
૫૨૮-૫૨૯
૫૨૯
પ૨૯-૫૩૦
૫૩૦
૧૦૬
૫૩૧ ૫૩૧
૫૩૧-૫૩૨
૫૩૨
૫૩૩ ૫૩૩-૧૩૪
૫૩૪