________________
૪૭૪
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૯૯
રાગાદિરહિત અર્થાત્ અનુગ્રહના પરિણામ વગર ભવ્યજનોના બોધના પ્રયોજનથી ભગવાન ઉપદેશ આપે છે, અને તેમાં કારણ તરીકે ભગવાનનો તેવો સ્વભાવ જ છે કે ભવ્યજનોના હિત માટે પ્રયત્ન કરવો.
ટીકા :- નનું તત્યસ્ય મળવત: પ્રયોગનપિ નાસ્તીતિ ચેત્ ન, જાનત: તત્વામિ, धर्मदेशनादिनैव तेनोदीर्णतीर्थङ्करनामकर्मणः क्षपणीयत्वात्। यदागमः
*તું 7 હું વેફ[ફ? અગિતાફ ધમ્મદ્રેસાદિ'તિ અત વોń ભાષ્યવૃતાપિ[ વિ. મા. ૨૨૦૩ ] ' २ गतेण कयत्थो जेणोदिनं जिणिदणामं से I तदवंझफलं तस्स य खवणोवाओयमेव जओ ॥ त्ति
न चातीर्थकरकेवलिनां देशनाद्यनुपपत्तिः, ज्ञानदानाभ्यासादिनिकाचितपुण्यप्रकृतिविशेषादेव તવુત્વત્તા
ટીકાર્ય :- ‘નવુ’થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે કૃતકૃત્ય એવા ભગવાનને પ્રયોજન પણ નથી. તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે કે એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે- એકાંતથી કૃતકૃત્યત્વની અસિદ્ધિ છે.
ઉત્થાન :- અહીં કહ્યું કે એકાંતથી કૃતકૃત્યત્વની અસિદ્ધિ છે તેથી દેશનાનું પ્રયોજન છે એમ નક્કી થાય છે. તેથી દેશનાનું શું પ્રયોજન છે તે બતાવતાં કહે છે
ટીકાર્ય :- ‘ધર્મવેશનાલિના' - ધર્મદેશનાદિ દ્વારા જ તેમના વડે=ભગવાન વડે, ઉદીર્ણ તીર્થંકરનામકર્મનું ક્ષપણીયપણું છે. તેમાં હેતુ કહે છે –
‘થવાનમ:' જે કારણથી આંગમ છે– તેને—તીર્થંકરનામકર્મને, (ભગવાન) કેવી રીતે વેદે છે? તેનો ઉત્તર આપે છે કે અગ્લાનિપૂર્વક ધર્મદેશના દ્વારા (વેદે છે.). આથી કરીને જ=અગ્લાનિપૂર્વક ધર્મદેશના આપવા દ્વારા ભગવાન તીર્થંકરનામકર્મને વેદે છે આથી કરીને જ, ભાષ્યકાર વડે પણ કહેવાયું છે- ભગવાન એકાંતથી કૃતાર્થ નથી, જે કારણથી તેમનું ઉદયમાં આવેલું જિનનામકર્મ છે. તે=જિનનામકર્મ અવંધ્યફલવાળું છે. અને જે કારણથી તેના=ઉદીર્ણજિનનામકર્મના, ખપાવવાનો ઉપાય આ જ છે=દેશનાદાન આદિ જ છે.
‘ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ :- ‘ધર્મવેશનાવિના' અહીં કૃતકૃત્યત્વની અસિદ્ધિમાં ભગવાનને દેશના આપવાનું પ્રયોજન બતાવ્યું કે, ભગવાનને પણ ઉદયમાં આવેલ તીર્થંકરનામકર્મની ક્ષપણા કરવી એ પ્રયોજન છે, જ્યારે પૂર્વમાં ભવ્યજનના બોધ માટે દેશના આપે છે તેમ કહ્યું. બંને સ્થાનમાં પ્રયોજન ભિન્ન ભિન્ન છે. તેનું તાત્પર્ય એ છે કે, ભગવાનને
૧.
૨.
अस्योत्तरार्ध: - बज्झइ तंतु भगवओ तइअभवोसक्कइत्ताणं ॥ ( आ. नि. १८३ )
तच्च कथं वेद्यते ? अग्लान्या धर्मदेशनादिभिः । बध्यते तत्तु भगवतस्तृतीयं भवमवसर्प्य ॥ नैकान्तेन कृतार्थो येोदीर्णं जिनेन्द्रनाम तस्य । तदवन्ध्यफलं तस्य च क्षपणोपायोऽयमेव यतः ॥