________________
सत्तास्वामित्व
ગુજીસ્થાનકે નરકાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિની સત્તા હોય, પરન્તુ અહી અપર્યાપ્તાવસ્થામાં દેવાયુષ અને મનુષ્યાયુષના બન્યા કાઈ સ'ભવતા નથી, માટે તે અપેક્ષાએ ૧૪૪ પ્રકૃતિની સત્તા હાય.
४०४
૬૬. હ્રા. પ્રથમથી માંડી તેમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિમાગણુાની પેઠે સત્તાસ્વામિત્વ જાણ્યુ.
દૂર બનાહારશે. આ માગ ાએ પહેલ, બીજું', ચેાથુ', તેરમુ અને ચૌદમુ એ પાંચ ગુણસ્થાનક હોય અને ત્યાં મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું.
सन्तस्वामित्व समाप्त.