________________
૩૯૮
सत्तास्वामित्व અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ (અચરમશરીરી) ચારિત્રમેહના ઉપશમને તિય“ચાયુષ, નરકાયુષ, અનન્તાનુબંધિચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક એ નવ પ્રકૃતિઓ વિના ૧૩૯ પ્રકૃતિએ સત્તામાં હોય છે. અને ચરમશરીરી ચારિત્રહના ઉપશમક ઉપશમસમ્યગ્દષ્ટિને અનન્તાનુબપિચતુકની વિસંયેજના કર્યા બાદ ત્રણ આયુષ સિવાય એકસે એકતાલીશ પ્રકૃતિમાં સત્તામાં હેય. સાપશમિકસમ્યગ્દષ્ટિ જે ભવિષ્યમાં ક્ષપકશ્રેણિને પ્રારંભ કરશે એવા ચરમશરીરીને નરકાયુષ, તિર્યંચાયુષ અને દેવાયુષ–એ ત્રણે પ્રકૃતિ સિવાય એકસો પીસ્તાલીશની સત્તા હોય છે અને અનંતાબધિચતુષ્ક તથા દર્શનમેહનીયત્રિક- એ સાત પ્રકૃતિને ક્ષય કર્યા પછી એકસો આડત્રીશ પ્રકૃતિઓની સત્તા હોય છે. ભવિષ્યમાં ઉપશમ શ્રેણિના પ્રારંભક ઉપશમસમ્યગ્દષ્ટિને (અચરમ શરીરીને ) નરક અને તિર્યંચાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિઓની સત્તા હોય છે. અને અનન્તાનુબધિતુકની વિસંયેજના કર્યા પછી ૧૪૨ પ્રકૃતિઓની સત્તા હોય છે.
દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત– એ ત્રણ ગુણસ્થાનકે ઉપશમણિ અને પકણિને આશ્રયી ચોથા ગુણસ્થાનક પ્રમાણે સત્તા હેય.
અપૂર્વકરણ ગુણસ્થાનકે ચારિત્રમેહના ઉપશમક ઉપશમસમ્યગ્દષ્ટિને આશ્રયી અનંતાનુબધિચતુષ્ક, તિર્યંચાયુષ અને નરકાયુષ એ છ પ્રકૃતિ વિના એક બેંતાળીશ પ્રવૃતિઓ સત્તામાં હોય. ચારિત્રમેહના ઉપશમક સાયિક સમ્યગ્દષ્ટિને