________________
પાર્શ્વનાથ
[ ૯ ]
કોટ માં અપીલ કરી. હાઇકોર્ટે દિગંબરોની અરજી મંજૂર રાખી અને લેપની રીત નક્કી કરવા માટે આ કેસને આર્કાલાની કેટ ઉપર પાછા મેકલી આપ્યા. કેસ ચાલ્યે અને તેમાં દિગંબરોએ કટિસૂત્ર અને કચ્છેટના ચિહ્નને બહુ જ આછાપાતળા અને ખારીક અનાવવાની માગણી કરી શ્વેતાંબરીએ કહ્યું કે ભૂતકાળમાં અંતરિક્ષજીની મૂર્તિના લેપમાં જેવી કિટસૂત્ર અને કચ્છેટની આકૃતિ કાઢવામાં આવતી હતી તેવી કાઢવાના અમને અધિકાર મળવા જોઇએ. કે મને પક્ષનાં અનેક સાક્ષીએાની જુખાની લીધી અને પુરાવાઓને આધારે ૧૩-૯-૧૯૪૪ તારીખે આવા આશયને નિકાલ ( Order ) આપ્યા કે
શ્વેતાંખીને કટિસૂત્ર તથા કોટની લેપમાં આકૃતિ કાઢવાના અધિકાર છે. કટિસૂત્ર( કઢેરા )ની પહેાળાઇ ૧ ઇંચ જેટલી રાખવી. અને કમરની એક બાજુથી ખીજી માજી સુધી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કમરને ફરતી કટિસૂત્રની આકૃતિ કાઢવી. કટિસૂત્રની જાડાઈ એકતૃતીયાંશ ઇંચ જેટલી અ ગોળ આકારે કાઢવી.
કોટની જાડાઈ - એકઅષ્ટમાંશ ઇંચ જેટલી રાખવી. અને પહેાળાઇ ઉપરના (પ્રારભના) ભાગે ૨ ઇંચ જેટલી અને નીચેના (છેડાના ) ભાગ આગળ રા ઈંચ જેટલી રાખવી. મૂર્તિના લેપ ચાલતા હોય ત્યારે અને સુકાઇ જાય ત્યાં સુધી પૂજા–પ્રક્ષાલ ઉપર શ્વેતાંબરો પ્રતિબ’ધ મૂકે તે સામે દિગબરાએ વાંધો ઉઠાવવા નહીં. અને શ્વેતાંબરોને જયારે લેપ કરવા હાય ત્યારે લેપ કરી શકે છે, એ સામે દિગંબરોને વાંધા ઉઠાવવાના અધિકાર નથી.
આ પ્રમાણે હુકમ (Order) મળવાથી શ્વેતાંબરીએ તરત જ લેપ કરવાની તૈયારી કરી દીધી અને જાહેર ખબર પણ આપી દીધી. તેટલામાં કિંગ ખરાએ આકાલાના ચૂકાદા સામે ફ્રી પાછી નાગપુર હાઈ કોર્ટ માં સન ૧૯૪૪ માં અપીલ કરી. હાઈકાના