SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથ [૫૧] the Court of the said Judicial Commissioner and the sum of £. 689–3 s.-0. d. for their costs their of incurred in England. [ કીવી જાયનીઝનો રિપોર્ટ તા. ૬-૭–૧૧૨૫, ૯-૭-૧૨૯] અત્યારે આ વ્યવસ્થા અનુસાર જ બધે કારભાર ચાલે છે. વેતાંબરી સંપૂર્ણ રીતે વહીવટને સર્વાધિકાર ભોગવે છે. મંદિરમાં સુધારા-વધારા જે કંઈ કરવું હોય તે વિના ડખેલગીરીએ કરી શકે છે. સન ૧૯૦૫ નું ટાઈમ-ટેબલ માત્ર કાયમ રહ્યું છે અને તે પ્રમાણે દિગંબરભાઈઓને તેમની વિધિ પ્રમાણે તેમના સમયમાં પૂજા-અર્ચા કરવાનો અધિકાર મળે છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થના વહીવટ તથા માલિકી વિગેરે ઉપર અધિકારના સંબંધમાં વેતાંબર તથા દિગંબર વચ્ચે ઘણા લાંબા સમય સુધી ચાલેલા કેસને અને વિવાદને ઉલેખ વિસ્તારથી આવી ગયું છે. આ કેસ ઠેઠ ઇંગ્લડની પ્રવી કાઉન્સીલ સુધી પહોંચ્યું હતું. અને ત્યાંને ચુકાદે ઈસ્વીસન ૧૨ ના જુલાઈની ૯મી તારીખે આવ્યું હતું, એ પણ જણાવાઈ ગયું છે. પ્રીવી કાઉન્સીલને એ ચુકાદ ઇંગ્લીશ ભાષામાં જ અક્ષરશ: નીચે મુજબ આપવામાં આવે છે. એને ભાવાર્થ પહેલા આવી ગયા હોવાથી ગુજરાતી અનુવાદ નથી કર્યો પ્રિવી કાઉન્સીલના ચૂકાદાની મૂળ કેપી Privy Council Appeal No 69 of 1927 Honasa Ramasa Lad Dhakad and others...... Appellants Kalyanchand Lalchand Patni Gujrathi and others... Respondents. . Vs
SR No.005693
Book TitleJain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSumtilal Ratanchand Patni
Publication Year2000
Total Pages104
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy