________________
[૪૮]
શ્રી અંતરિ ક્ષ અને મૂર્તિ ભવેતાંબરી જ છે, પરંતુ સન ૧૯૦૫ માં વેતાંબરોએ ટાઈમટેબલ કરતી વખતે રાજીખુશીથી દિગંબરેને પણ અધિકાર આપે હોવાથી હવે વેતાંબરેથી દિગંબરના અધિકારને ઇન્કાર કરી શકાય નહીં. લેપના સંબંધમાં ન્યાયાધીશે જણાવ્યું કેપહેલાં પણ જ્યારે જ્યારે લેપ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યારે કટિસૂત્ર અને કોટને દેખાવ તેમાં કરવામાં આવતું જ હતું, એમ અનેક પુરાવાઓથી સિદ્ધ થાય છે. સંવત ૧૯૬૪ (ઈસ્વીસન ૧૯૦૮)ના લેપ વખતે તાંબરેએ તેમાં કંઈ પણ ઉમેર્યું હોય એમ હું ક્ષણવાર પણ માની શકતું નથી. આ જજમેન્ટને અનુસરતું હુકમનામું પણ સન ૧૯૧૮ ના એપ્રીલની બીજી તારીખે આપવામાં આવ્યું તેમાં મુખ્ય હકીકત નીચે મુજબ છે --
બંને પક્ષના લેકેએ સં. ૧૯૯૧ (સન ૧૯૦૫)માં થયેલા ટાઈમટેબલને વળગી રહેવું અને તેના નિયમેને પાળવા. પિતાના પક્ષમાં જે કંઈ નાણાંની આવક થાય તે અલગ અલગ એકઠી કરવાને બંનેને અધિકાર છે (લેપ ખેદી નાખ્યાની વાત સાચી હોવા છતાં) ક્યા માણસે લેપ ખેદી નાખે છે, એ વાતને
વેતાંબરે સિદ્ધ કરી શક્યા ન હોવાથી નુકસાનીના બદલાની તેમની માગણી કાઢી નાખવામાં આવે છે વેતાંબરને તેમના સમય દરમિયાન ચક્ષુ-ટીકા-મુગટ-આંગી વગેરે રાખવાને હકક છે. તે જ પ્રમાણે દિગંબરેને પણ તેમના સમયમાં ચક્ષુ, ટીકા વગેરે સિવાય તેમની પદ્ધતિ પ્રમાણે પૂજા કરવાને અધિકાર છે.
વેતાંબર મૂર્તિને લેપ કરાવે તેમાં તથા લેપમાં કંદરા-લગેટ વિગેરેને આકાર કાઢે તેમાં દિગંબરેએ જરા પણ હરકત નાખવી નહીં, પરંતુ તાંબરેએ કંદરા-કોટ વગેરેનાં ચિહ્ન એવાં આછાંપાતળાં કરવા કે જેથી દિગંબરની લાગણી દુદખાય નહીં 'મૂર્તિ અને મંદિર મૂળમાં તાંબરી હોવા છતાં અત્યારે વેતાંબરેની સર્વાધિકારની માંગણી નામંજૂર કરવામાં આવે છે.”