________________
[ ૪ ]
શ્રી અ* ત રિક્ષ
પરંતુ દિગંબરભાઇઓને આટલાથી પણ સંતાષ ન થયા. શ્વેતાંબરાના બધા જ અધિકાર પડાવી લેવાની તેમની મનોવૃત્તિ થઇ અને તેમણે પડદા પાછળ ચાલબાજી શરૂ કરી. જ્યારે જ્યારે અંતરિક્ષ ભગવાનના લેપ ઘસાઇ જાય ત્યારે શ્વેતાંબરો ફ્રીથી લેપ કરાવતા હતા. પૂર્વના લેપ પ્રમાણે જ તેમણે સં. ૧૯૬૪ માં લેપ કરાવ્યા અને તેમાં કટિસૂત્ર (કંદોરા) અને કોટની આકૃતિ પણ પહેલાંની જેમ કરાવી હતી. દિંગ ખરેએ ગુપ્ત રીતે આવીને કટિસૂત્ર, કોટ વગેરે ભાગાને લેાતાના આજારાથી છેદી નાખ્યાંખાદી નાખ્યા. આ ભયંકર બનાવ સંવત ૧૯૬૪ના મહા શુદ્દી ૧૨ ને દિવસે (ઇસ્વી સન ૧૨-૨-૧૯૦૮) અન્ય. શ્વેતાંખરાની લાગણીને ભયંકર આઘાત પહેાંચ્યા. શ્વેતાંખર મત પ્રમાણે ચક્ષુ, ટીકા તથા આભૂષણુ ચડાવવામાં અને નવાંગી પૂજન કરવામાં પશુ કિંગ’બરા તરફથી અવરોધે નાંખવામાં આવ્યા. સમાધાનને મા જ ન રહ્યો. આથી છેવટે કટાળીને શ્વેતાંબરાએ આકેલા કોર્ટમાં ઇસ્વીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૦ મી તારીખે દિવાની કેસ દાખલ કર્યાં. આ કેસ છેવટે ડેડ પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચ્યા. અને ત્યાંથી સને ૧૯૬૯ માં ચૂકાદો આવ્યા ત્યાં સુધી ચાલ્યા
આ પછી આ જ વરસે પૂજ્યપાદ સ્વર્ગસ્થ શ્રી ૧૦૦૮ સાગરજી મહારાજ મુંબઇથી અંતરિક્ષજીના સંઘ લઇને આવ્ય હતા તે વખતે પણ ઘણુ તોફાન થયુ હતું. આ બધા બનાવોથી શ્વેતાંબરાને ઘણા આઘાત પહોંચ્યા. છેવટે થાકીને તેમણે ઇસ્વીસન ૧૯૧૦ ના ફેબ્રુઆરીની ૧૧ મી તારીખે આકાલા જીલ્લાની કોર્ટમાં દિવાની કેસ દાખલ કર્યાં. શ્વેતાંબરા તરફથી શા. હૌશીલાલ પાનાચંદ (ખાલાપુર) શા કલ્યાણચંદ લાલચંદ (યેવલા) વિગેરે પાંચ જણ હતા. વિરુદ્ધમાં હેાનાસા રાસા વિગેરે ૨૨ જણુ સામે કેસ માંડવામાં આવ્યા હતા. શ્વેતાંબરો તરફથી