________________
[ ૩૮ ]
*
શ્રી અ`તરિક્ષ
“ કવીશ્વર અને હરગવ ભટના વાદિવવાદમાં કવીશ્વરે આનેમાને પ્રકાશિત કર્યો. હરગ વિદ્વાન હતા કેટલાક કહે છે કે તે રાક્ષસભુવનના વતની હતા. એક દિવસ તે કવીશ્વરને મળ્યા. થેડી ચર્ચા થઇ, પરંતુ ( કવીશ્વર વ્યાસની) વાત (હરગના) ગળે ન ઉતરી. તે (હરગČ) વારાણસી-કાશી જતા હતા. હરગવે કહ્યું કે- અત્યારે અત્યારની ચર્ચા કરવા દો. કાશીથી આવીને પછી તમને મળીશ.' કવીશ્વર વ્યાસે કહ્યુ` કે– ઠીક. પણ જાએ। તા પારસનાથના શ્રીપુર ઉપર થઇને જો. ત્યાં અમારા ગુરુભાઈ. આનેાખા છે તેમને મળજો અને પછી આગળ જજો.' પછી તે (હરગ પૉંડિત ) શ્રીપુર (શિરપુર) આવ્યા. આને ખાને મળ્યા.
આ પછી વૃદ્ધાચારના ૧૬ મા પેરેગ્રાફના ખાકીના ભાગમાં આનાબા અને હુરગ પંડિતના વાદ થયાનું, આનેાખાની યુક્તિએ હરગ ને ગળે ઉતર્યાંનું, કાશી જવાનું બંધ રાખીને હરગ અને આનેમા આષ્ટીમાં કવીશ્વર વ્યાસ પાસે ગયાનુ તેમજ ત્યાં જઇને હરગવે આનેમાના શિષ્ય થયાનુ વર્ણન છે. મહાનુભાવપથના સાહિત્યમાં મળતા ખીજા અનેક ઉલ્લેખા ઉપરથી સિદ્ધ થાય છે કે આનામા અને હરગવ (ઉર્ફે હયગ્રીવ, હિરણ્યગર્ભ, હરખા,) વિક્રમની ચૌદમી સદીમાં વિદ્યમાન હતા અને હરગ ભટે વિક્રમ સ’. ૧૩૬૬ માં આનેાખા(ઉર્ફે ગોપાળપ ંડિત)નુ શિષ્યપણું સ્વીકાર્યું" હતુ એટલે ઉપર જણાવેલે વાર્તાલાપના પ્રસંગ વિ. સ. ૧૩૬૯ માં બન્યા હતા.
જૈનેતર સાહિત્યમાં આ પ્રાચીન ઉલ્લેખનું મહત્ત્વ એ દૃષ્ટિએ છે કે-આ તીની અને આ મૂર્તિના પ્રભાવની પ્રસિદ્ધિ માત્ર નેામાં જ નહીં પણ જૈનેતરોમાં પણ સેંકડો વર્ષો પહેલાં પ્રસરેલી હતી. શિરપુરથી સેંકડો માઈલ દૂર વસતા જૈનેતામાં પણ આ ગામ ‘પાર્શ્વનાથના શિરપુર' તરીકે ઓળખાતુ હશે